________________
૧૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧ x ૪ = ૪ ૧ X ૩ = ૩ ૧ X ૨ = ૨ ૧ x ૧ = ૧ ૧૦ બંધોદયભાગ ત્રણના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા - ૩ ઉદયપદ ૦, પદવૃંદ ૦X ૩ = ૩ બેના બંધ ૧ ભાંગો ઉદયસ્થાન ૧ નું ઉદયભાગ - ૨ ઉદયપદ ૦, પદવૃંદ ૨ x ૦ = ૨ એકના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ નું ઉદયભાંગા ૧ ઉદયપદ ૦, પદવૃંદ ૦ x ૧ = ૧ કુલ ઉદયભાંગા ૧૨ + ૪ + ૩ + ૨ + ૧ = ૨૨
પદવૃંદ ૨૪+ ૪ + ૩ + ૨ + ૧ = ૩૪ થાય. પ્ર.૪૧૩ સન્નીપર્યાપ્ત જીવને વિષે અબંધે ઉદયાદિ ભાંગા કેટલા થાય ?
કયા? ઉ : સન્નીપર્યાપ્ત જીવને વિષે અબંધે ૧ ના ઉદયે ૧ ભાગો, ઉદયપદ ૦
પદવૃંદ ૦ x ૧ = ૧ થાય છે. બંધ ભાંગો ૦ x ઉદયભાંગો ૧ = બંધોદય ભાંગો ૧ થાય. બાસઠ માર્ગણાને વિષે બંધ ઉદય બંધોદય ભાંગા. પદ
તથા પદકુંદને જણાવતુ વર્ણન. પ્ર.૪૧૪ નરકગતિને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?
નરકગતિને વિષે ત્રણ બંધસ્થાનના ૧૨ ભાંગા હોય. ઉદયસ્થાન ૫. ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯ર. ઉદયપદ ૧૯૨ તથા પદવૃંદ ૧૫૩૬ થાય છે. ૩ર X ૨ = ૬૪ બંધ ભાંગા, ૬ x ૬૪ ઉદયભાંગા, બંધોદય ભાંગા ૩૨ x ૬=૧૯૨ = ૨૫૬ બંધ ભાંગા ૪૪ ૩ર = ૧૨૮ બંધ ભાંગ ૨ x ૩ર = ૬૪ બંધ ભાંગા ૨ x ૬૪ = ૧૨૮
ઉ :