________________
૧૩૪
કર્મગ્રંથ-૬
પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮X ૩ = ૫૦૪, ૮ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૨૪X ૮ = ૧૯૨ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર પદવૃંદ ૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨ = ૧૨૪૮
બંધભાગ ૨ x ૧૯૨ = ૩૮૪ બંધોદય ભાંગા. પ્ર.૪૧૧ સન્નીપર્યાપ્ત જીવોને નવના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કિયા?
ઉ: સન્નીપર્યાપ્ત જીવોને નવના બંધે બે ભાંગા હોય.
ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ના ઉદયભાંગા - ૧૯૨ ઉદયપદ - ૪૪, પદવૃંદ ૧૦૫૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪X ૧ = ૪, પદદ ૨૪ x ૪ = ૯૬. પાંચના ઉદયે ૭૨ ભાંગા, ઉદયપદ ૫ x 1 = ૫ X ૩ = ૧૫, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ X ૩ = ૩૬૦. છના ઉદયે ૭૨ ભાંગા, ઉદયપદ ૬૪૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ X ૩ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭. પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬
બંધભાગ ૨ x ૧૯૨ = બંધોદય ભાંગા ૩૮૪. પ્ર.૪૧૨ સન્નીપર્યાપ્ત જીવોને વિષે પાંચ આદિ બંધના બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય? કયા? ઉઃ સન્નીપર્યાપ્તા જીવોને વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧.બેનું,
ઉદયભાંગા ૧૨, ઉદયપદ ૦, પદવૃંદ ૧૨ x ૨ = ૨૪ ચારના બંધે બંધ ભાંગો ૧, ઉદયસ્થાન ૧ નું, ઉદયભાંગા - ૪ ઉદયપદ ૦, પદવૃંદ 0X ૪ = ૪ બંધ ભાંગો ૧ X ૪ = ૪ બંધોદય ભાંગા.