________________
૨ = ૪૨ ૬૪૩. ક્ષયોપશમને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧
= ૩૦. ૬૪૪. ઉપશમ સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ૧ ૩૩. જ્ઞાના-૨, દર્શના-૬, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૩, અંતરાય-૨
= ૩૩. ૬૪૫. મિથ્યાત્વને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ =
૪૧. ૬૪૬. સાસ્વાદનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૩૮. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંક-૧ =
૩૮. ૬૪૭. મિશ્ર સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ર૬. જ્ઞાના-૧, દર્શન-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય
૧, = ૨૬. ૬૪૮. અસન્નીને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૪, ગોત્ર-૩, અંત
૧=૨૫. ૬૪૯. આહારી ને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંત-૨
= પપ ૬૫૦. અણાહારી માર્ગણાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૮, આયુ-૪, ગોત્ર-૭, અંતરાય-૧
= ૨૫. ૬૫૧. કોઈપણ નવ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેલલદર્શન.
८४