________________
અસત્રી = ૩૬ ૨૪૬. છ પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ એક - સૂમસંપાયમાર્ગણા ર૪૭. સાત પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ એક મિશ્રસમ્યકત્વ ૨૪૮. એક જ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ત્રણ કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન. ૨૪૯. કેટલા કેટલા બંધસ્થાનોમાં કેટલી માર્ગણાઓ હોય?
ચારેય બંધસ્થાનો વાળી ૧૮ માર્ગણાઓ ત્રણ બંધસ્થાનો વાળી ૨ માર્ગણાઓ બે બંધસ્થાનો વાળી ૩૭ માર્ગણાઓ એક બંધસ્થાન વાળી ૫ માર્ગણઓ
કુલ ૬૨ માર્ગણા થાય. ૨૫૦. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
ઓગણસાઠ (૫૯) ૪ ગતિ, ૫ જાતિ, ૬, કાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, પહેલા ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,યથાખ્યાત સિવાય ૬-સંયમ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્રી, આહારી અણાહારી = ૫૯ સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? વિશ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ પહેલા ૪-જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય,
સાયિક, સન્ની, આહારી, ઉપશમ સમીકીત = ૨૦ ૨૫૨. ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
પંદર માર્ગણામાં-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકત
સન્ની, આહારી,અણાહારી = ૧૫ ર૫૩. ત્રણેય ઉદયસ્થાનકો કેટલી માર્ગણામાં હોય? કઈ?
ઉ
૨૫૧.
४७