________________
૨૩૮. સાતકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
અઠ્ઠાવન માર્ગણામાં હોય, ૪-ગતિ, પજાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પહેલા ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩દર્શન, ઇલેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી = ૫૮ ૨૩૯. છકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ એકવીશ = મનુષ્યગતિ, પંચેન્દ્રિજાતિ, ત્રિસકાય, ૩યોગ, લોભકષાય,
પહેલા ૪-જ્ઞાન, સૂક્ષ્મ સંપરાય, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, સન્ની,
ઉપશમ, ક્ષાયિક, આહારી. ૨૪૦. એકકર્મનું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ત્રેવશ માર્ગણામાં = મનુષ્યગતિ, પંચેજિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,
પાંચ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર ૪-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ,
ક્ષાયિક, સન્ની, આહારી,અણાહારી. ૨૪૧. ચારેય બંધસ્થાનો વાળી માર્ગણાઓ કેટલી હોય? કઈ? ઉ
અઢાર માર્ગણા = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પહેલા ૪-જ્ઞાન, ૩-દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની,
આહારી = ૧૮ ૨૪૨. આઠ-સાત-છ આ ત્રણ બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ એક લોભકષાય માર્ગણામાં ૨૪૩. સાત-છ-એક આ ત્રણ બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ એક ઉપશમ સમકિત માર્ગણામાં ૨૪૪. સાત અને એક બે બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ એક અણાહારી માર્ગણામાં ૨૪૫. આઠ અને સાત બે બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય?
છત્રીસ માર્ગણા-નરકગતિ, તિર્યંચગતિ,દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪જાતિ, પૃથ્વીકાયાદિપાંચકાય, ૩-વેદ, ક્રોધ-માન-માયા, ૩-અજ્ઞાન પહેલી પાંચલેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ,
૪૬