________________
અબંધ, મનુષ્ય, દેવ મનુષ્યની સત્તા ૨૩૧. બારથી ચૌદગુણસ્થાનકમાં આયુમા કેટલા ભાંગા હોય? ઉ એક ભાંગો, અબંધ, મનુષ્ય મનુષ્યની સત્તા. ૨૩૨. સૂક્ષમ અપર્યાપ્તાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા સુધીના દશ જીવ ભેદને વિષે
આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ પાંચ ભાંગા.૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ
૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ -મનુષ્યતિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ
૫. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૨૩૩. અસત્રી અપયાંતાજીવોમાં આયુષ્યનાં કુલ ભાંગા કેટલા હોય?કયા?
દશ
૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ પ. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૬. અબંધ મનુષ્ય - મનુષ્ય ૭. તિર્થંચ - મનુષ્ય - મનુષ્યતિર્યંચ ૮. મનુષ્ય - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૯. અબંધ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય
૧૦. અબંધ - મનુષ્ય મનુષ્ય મનુષ્ય ર૩૪. અસત્રી પર્યાપ્તા જીવોમાં આયુષ્યનાં કેટલા ભાંગા હોય? ઉ પાંચ ભાંગા
૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિથંચ ૩. મનુષ્ય - તિર્યંચ - તિર્યંચમનુષ્ય