________________
ઉ અઠ્ઠાવીશ નરકનાં - ૫, તિવૅચ - ૯, મનુષ્ય -૯, દેવ - ૫ =૨૮ ૨૨૩. બીજા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ છવ્વીશ ભાંગા - નરકના - પ, દેવના -૫, તિર્યંચના - ૮ (નરકાયુના
બંઘના સિવાયના) મનુષ્યના - ૮ (નરકાયુના બંધના સિવાયના)
જાણવા = ૨૬ ૨૨૪. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય?
સોળ ભાંગી નરકના - ૩ (ત્રણ અબંધકાળના) દેવના-૩(ત્રણ અબંધકાળના) તિવેંચના-૫, મનુષ્યનાં-૫ (અબંધ કાળના) = ૧૬
જાણવા. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ હોતો નથી. ૨૨૫. ચોથા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય?
વિશ ભાંગી. નરકનાં-૪ (ત્રણ અબંધ, ૧ મનુષ્યાયુના બંધનો) દેવના ૪ (ત્રણ અબંધના-૧ મનુષ્યઆયુના બંધનો) તિર્યંચના-૬ (પ અબંધના, ૧ દેવાયુના બંધનો) મનુષ્ય-૬ (૫ અબંધના-૧ દેવાયુના બંધનો)
=૨૦ ૨૨. પાંચમા ગુણસ્થાનકે આયુના કેટલા ભાંગા હોય? ઉ બાર ભાંગા, તિર્યંચ-૬ (પ અબંધ + ૧ દેવાયુબંધનો), મનુષ્યના ૬(પ
અબંધના + ૧ દેવાયુ બંધનો) ૨૨૭. છ ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ ભાંગા, મનુષ્ય-૬ (૫ અબંધના + ૧ દેવાયું બંધનો) ૨૨૮. સાતમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ અથવા પાંચ (પાંચ અબંધના + ૧ દેવાયું બંધનો) અથવા
(પાંચઅબંધના) જાણવા. ૨૨૯. આઠમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ બે (બે આયુષ્યના અબંધ કાળના જાણવા) ૨૩૦. નવમા થી અગ્યારમા ગુણસ્થાનક સુધી આયુના કેટલા ભાગ હોય? ઉ બે ભાંગા (બે અબંધકાળના)
અબંધ, મનુષ્ય, મનુષ્યની સત્તા
૪૩