________________
૩. તિર્યંચા, તિર્યચા -તિર્યંચ - તિર્યંચાયુષ્યની સત્તા ૪. મનુષ્ય, તિર્યચા - મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા. ૫. દેવ,તિર્યચા -દેવ - તિર્યંચાયુષ્યની સત્તા. ૬. અબંધ - તિર્યચા - નરક તિર્યંચાયુષ્યની સત્તા. ૭. અબંધ - તિર્યંચ -તિર્યંચ - તિર્યંચાયુષ્યની સત્તા. ૮. અબંધ - તિર્યંચ મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા.
૯. અબંધ - તિર્યંચ -દેવ તિર્યંચાયુષ્યની સત્તા ૧૮૬. તિર્યંચાયુષ્યનો પહેલો ભાગો કેટલા ગુણઠાણા સુધી હોય? કયારે
હોય? અબંધ-તિર્યચા-તિર્યંચા આભાંગો આયુષ્ય અબંધકાળ પહેલા જીવોને
હોય અને ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય છે. ૧૮૭. તિર્યંચાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય ? નરક-તિર્યચ-નરકતિર્યંચા આ ભાંગો નરકાયુષ્યના બંધકાળ વખતે
તિર્યંચોને હોય અને તે પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૧૮૮. તિર્યંચાયુષ્યનો ત્રીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ આ ત્રીજો ભાંગો તિર્યંચાયુષ્યના
બંધકાળમાં જીવોને હોય છે અને તે પહેલા તથા બીજા ગુણસ્થાનકમાં
હોય છે. ૧૮૯. તિર્યંચાયુષ્યનો ચોથો ભાંગો કયારે તથા કયા ગુણસ્થાનકમાં હોય? ઉ મનુષ્ય-તિર્યચ-મનુષ્યતિર્યચા-આ ચોથો ભાંગો મનુષ્યાયુષ્યના બંધકાળ
વખતે જીવોને હોય છે અને તે પહેલા અને બીજા ગુણસ્થાનકમાં રહેલા
જીવોને હોય. ૧૯૦. તિર્યંચાયુષ્યનો પાંચમો ભાંગો કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ દેવ-તિર્યચ-દેવતિર્યંચા આ પાંચમો ભાગો દેવાયુષ્યના બંધકાળમાં
વિદ્યમાન જીવોને હોય છે તથા ૧-૨ ચાર અને પાંચ ગુણસ્થાનકમાં
હોય છે. ૧૯૧. તિર્યંચાયુષ્યનો છઠ્ઠો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
૩૭