________________
૭. અબંધ
ઉચ્ચનો ઉદય
ઉચ્ચની સત્તા
૧૩૯. ગોત્રકર્મનો પહેલો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા?
નીચ-નીચ-નીચ આ પહેલો ભાંગો ચૌદ જીવભેદમાં તથા પહેલા ગુણસ્થાનકમાં જ હોય છે.
૧૪૦. ગોત્રકર્મનો બીજો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ઉ.
હ
હ
૧૪૧. ગોત્રકર્મનો ત્રીજો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? નીચ-ઉચ્ચ-૨.આ ભાંગો બે (સન્ની અપર્યાપ્તા-સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા પહેલા બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૪૨. ગોત્ર કર્મનો ચોથો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
ક્યા?
હ
ઉચ્ચ-નીચ, ૨.આ ભાંગો ચૌદ જીવભેદોમાં તથા ૧ થી પાંચ ગુણ સ્થાનકને વિષે હોય છે.
૧૪૩. ગોત્રકર્મનો પાંચમો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા?
૧૪૪.
નીચ,નીચ-૨. આ ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
ઉ
અબંધ-ઉચ્ચ.-૨ આ ભાંગો એક સન્ની પર્યામાજીવ ભેદમાં હોય તથા ૧૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સુધી હોય છે. ૧૪૫. ગોત્રકર્મનો સાતમો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? ક્યા?
અબંધ-ઉચ્ચ-ઉચ્ચ આ ભાંગો એક સન્ની પર્યામાજીવભેદમાં તથા એક ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે.
ઉ
ઉચ્ચ-ઉચ્ચ-૨, આ ભાંગો બે (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ મા ગુણસ્થાનક સુધી હોય છે.
ગોત્ર કર્મનો છઠ્ઠો ભાંગો કેટલા જીવ ભેદ માં તથા ગુણસ્થાનકમાં હોય? કયા?
૩૦