________________
૨૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ભવનું અથવા અન્ય ભવનું અસંખ્ય વર્ષ પહેલાનું યાદ આવે અથવા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચોને પૂર્વના અસંખ્યકાળ પહેલાંના ભવો યાદ આવવા તે અપેક્ષા અસંખ્ય કાળ.
(૩) સ્મૃતિધારણા- પ્રથમ અનુભવેલ જાણેલ પદાર્થ ફરી યાદ આવવો તે જ્ઞાન.
આ જ્ઞાનને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે.
આ રીતે મતિજ્ઞાનના ૨૮ ભેદ છે. તેના નામ બે રીતે બોલી શકાય :
બીજી રીતે પ્રથમ રીતે.
(૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૩) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) સ્પર્શેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
(૪) શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય ધારણા મતિજ્ઞાન
||(૬) રસનેન્દ્રિય અર્થાવગ્રહ (૬) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૭) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૭) રસનેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૮) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ (૮) રસનેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
[(૯) શ્રોતેન્દ્રિય અર્થાવગ્રહ (૯) રસનેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૧૦) મન અર્થાવગ્રહ (૧૦) રસનેન્દ્રિય ધારણા મતિજ્ઞાન
(૧૧) સ્પર્શેન્દ્રિય ઈહા (૧૧) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન
(૧૨) રસનેન્દ્રિય ઈહા (૧૨) ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન
(૧૩) ધ્રાણેન્દ્રિય ઈહા (૧૩) ધ્રાણેન્દ્રિય ઈહા મતિજ્ઞાન
(૧૪) ચક્ષુરિન્દ્રિય ઈહા (૧૪) ધ્રાણેન્દ્રિય અપાય મતિજ્ઞાન
(૧૫) શ્રોતેન્દ્રિય ઈહા (૧૫) ઘ્રાણેન્દ્રિય ધારણા મતિજ્ઞાન |(૧૬) મન ઈહા આ રીતે અપાયચક્ષુ-શ્રોતેન્દ્રિય અને મનના પણ બોલવા.|ધારણાના ભેદ સમજવા.
આ રીતે શેષ ભેદ જાણવા. તે ભેદનો ગુણાકાર કરવાથી બને રીતે આ પ્રમાણે ભેદ સમજવા.