________________
નામકર્મ-બંધાદિમાં સંખ્યા
૧૧૧ હોય છે. અને નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાં સત્તામાં હોય, તેથી સત્તામાં આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિઓ જાણવી.
સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં ન હોય. બંધમાં તો મિથ્યાત્વમોહનીય બંધાય. તે મિથ્યાત્વમોહનીયના વિશુદ્ધ અને અર્ધશુદ્ધ બનાવેલ દળિયા તે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય કહેવાય છે.
તેથી મોહનીયની ૨૬, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય.
મોહનીયની ૨૮, નામકર્મની ૬૭, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૨૨ પ્રકૃતિઓ ઉદય અને ઉદીરણામાં હોય.
મોહનીયની ૨૮, નામકર્મની ૯૩/૧૦૩, શેષ ૬ કર્મની ૨૭ કુલ ૧૪૮/૧૫૮ પ્રકૃત્તિઓ સત્તામાં હોય.
૮ કર્મનો બંધ-ઉદય-ઉદીરણા-સત્તાનો કોઠો
બંધ ઉદય ઉદીરણા સત્તા જ્ઞાના. ૫ ૫ ૫ ૫ ૫ દર્શ. ૯ ૯ ૯ ૯ ૯ વેદ. ૨ ૨ ૨ ૨ ૨ મોહ. ૨૬ ૨૮ ૨૮ ૨૮ ૨૮ આયુ. ૪ ૪ ૪ ૪ ૪ નામ ૬૭ ૬૭ ૬૭ ૯૩ ૧૦૩ ગોત્ર ૨ ૨ ૨ ૨ ૨ અંત ૫ ૫ ૫ ૫ ૫ કુલ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૪૮ ૧૫૮
અહીં બંધ-ઉદય અને ઉદીરણામાં નામકર્મના ૬૭ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે -
જ ૨ ૧