________________
નામકર્મ-પ્રત્યેકપ્રકૃતિ
થાવર-મુહુમ-અપભ્રં, સાહારળ-અથિર-અસુમ-સુભાળિ। તુસ્સર-ળાફના નસ-મિત્ર, નામે મેયર વીસ ।। ૨૭ ।।
દૌર્ભાગ્ય, દુસ્તર
શબ્દાર્થ : જુમાળિ અનાદેય, અનસં = અપયશ.
=
=
દુઃસ્વર, ગાર્ડ્મા =
ગાથાર્થ : સ્થાવર દશક - સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણઅસ્થિર-અશુભ-દૌર્ભાગ્ય-દુઃસ્વર-અનાદેય-અપયશ એમ પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ છે. ॥ ૨૭ ॥
૧૦૭
વિવેચન : શુભ ત્રસદશક અને અશુભ સ્થાવર દશક એમ બંને પ્રતિપક્ષી મળીને ૨૦ પ્રકૃતિ થાય છે.
તમવડ-થિરછી, અથિરછી-સુહુમતિ”-થાવરવડી । સુમતિયાજ્ઞવિમાસા, તયાસંપ્રાäિ પયડીહિં ।।૨૮।।
શબ્દાર્થ : તલવડ = ત્રસચતુષ્ક, થિરછ‚ = સ્થિરષટ્ક, સુહુમતિ। = સૂક્ષ્મત્રિક, આર્ = આદિ, વિમાસા = સંજ્ઞાઓ, તયારૂ રાખીને.
તે આદિમાં
નામકર્મ.
=
ગાથાર્થ : ત્રસ ચતુષ્ક, સ્થિરષટ્ક, અસ્થિર ષટ્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવરચતુષ્ક, સૌભાગ્યત્રિકાદિ સંજ્ઞાઓ તે તે પ્રકૃતિ આદિમાં રાખીને તેટલી સંખ્યાવડે જાણવી. || ૨૮ ||
વિવેચન : અહીં બંધ-ઉદય અને સત્તા સમજાવવામાં પ્રકૃતિઓના નામ વારંવાર કહેવાં ન પડે તેથી કેટલીક ઉપયોગી સંજ્ઞાઓ આ પ્રમાણે બતાવેલ છે.
ત્રસ ચતુષ્ક : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક નામકર્મ.
સ્થિર ષટ્ક ઃ સ્થિર-શુભ-સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ નામકર્મ. અસ્થિર ષટ્ક : અસ્થિર-અશુભ દૌર્ભાગ્ય-દુઃસ્વર-અનાદેય-અપયશ