________________
અર્પણ
सदा हदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् । सुवत्या शब्दरत्नानि ताम्रपर्णी जिता यया ॥
મૂલ્યવાન રત્નોને જન્મ આપનાર પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તામ્રપર્ણી નદીને, જેણે, પોતાનાં શબ્દરત્નોથી જીતી લીધી છે તે, શ્રી હેમચંદ્રાચાર્યની સરસ્વતીને હૃદયમાં ધારણ કરીને, આ ગ્રંથ, સર્વે પ્રાચીન તથા અર્વાચીન પૂર્વાચાર્યોને અર્પણ કરું છું –
तं पूर्वाचार्यसूर्योक्तिज्योतिस्तोमोद्गमं स्तुमः ॥ यं प्रस्तुय । प्रकाशन्ते मद्गुणास्त्रसरेणवः॥
- વન્દ્રીતો (૧.૮) - પીયૂષવર્ષ નવવિલા
પૂજાર્યોરૂપી સૂર્યોની ઉક્તિઓરૂપી એ જ્યોતિપુંજોની હું સ્તુતિ કરું છું – જે સૂક્તિઓના ઝળહળતા પ્રકાશને ઝીલીને, ધૂળની રજકણો જેવા, મારા ગુણો પ્રકાશી ઊઠે છે.
– લેખક