________________
મનેાવિજ્ઞાન
પર
એક ધડાકે છેાડી દેતા નથી, તમે પહેલા એક ધડાકે મૂકી દો પછી તમારા કરેલા એધ જરૂર ખીજાને લાગશે. તમારે વેશ્યા જેવી આખાયે ગામની એઠવાડ સમી સ્રીની સાથે રહીને સુખ ભાગવવા છે અને બીજાને દીક્ષા અપાવવી છે એ વાત મને કેમે ગળે ઉતરવાની નથી. તેની સાથેની આ રીતની ચર્ચામાં મધ્યાહ્નકાળના સમય થઈ ગયા. વેશ્યા આવીને કહે છે. નાથ ! આ સાની વિષયલ પટ છે. કેમે પ્રતિબેાધ નહિ પામે. આપ હવે ઉઠો. ભાજનની વેળા વિતવા આવી છે. બેથી ત્રણ વાર મારે આપના માટે ફરી ફરીને ગરમ રસાઈ મનાવવી પડી છે. આપ ઉઠતા નથી ને રસોઈ ઠરી જાય છે. નર્દિષણ કહે છે આ દશમે નહિ ભૂઝે ત્યાં સુધી મારાથી અહીંથી ઉડાશે નહિ અને હું ભોજન પણ નહિ લઈ શકું. મારા નિયમના ભંગ થાય તેવું મારે કરવું નથી.
વેશ્યા કહે, નાથ ! હજી મે` પણ ભાજન લીધું નથી માટે આપ હવે ઊભા થાઓ અને આપના નિયમનું જ પાલન કરવું હાય તે। આ સાનીને તેા હું સારી પેઠે ઓળખુ છુ.... એ મારા જૂના ગ્રાહક છે. માટે નિયમનુ જ આપને અડગપણે પાલન કરવુ હાય તે। હવે આપ જ દસમાં તૈયાર થઈ જાવ. આ વચન સાંભળતા જ નદષેણના ભાગાવલીને જાણે અંત આવી જાય છે અને ન દિષેણ સિંહ કેસરીની જેમ કમર મરડીને બેઠા થઈ જાય છે અને તરત જ ખીટીએ ટી ગાડી રાખેલે. યતિવેશ પુનઃધારણ કરીને વેશ્યાને ધમ લાભ આપે છે.
રાગભર્યાં વચના
વેશ્યા તે ન દ્વેિષણના મુખથી ધ લાભ સાંભળીને આશ્ચય માં ગરકાવ બની ગઈ અને કરગરીને વિનવવા લાગી. નાથ !મે તે. આપને હસતા હસતા કહ્યુ` છે કે માપ જ દસમાં તૈયાર થઈ