________________
૩૬
મનોવિજ્ઞાન પદયથી સુખી થવાય છે અને પુણ્ય ઉપાર્જન કરવા પરોપકારાદિનાં કાર્યો કરવા જોઈએ. છેવટે બીજા કોઈને પીડા તે ન જ પહોંચાડવી જોઈએ. - શ્રી ભદ્રબાહુ સ્વામી સ્પષ્ટતયા આચારાંગ સૂત્રની નિર્યુકિતમાં ફરમાવે છે કે : ___ “सायं गवेसमाणा परस्स दुकख उदीरंति ।
પિતાના માટે શાતાની ગવેષણ કરનારાં અનેકેને અશાતા. ઉત્પન્ન કરતા હોય છે. તેમાં પછી છએ છ કકાયના જીવોનું ઘાણ વાળી નાખે છે. જરાક પોતાનાથી ગરમી સહન ન થાય એટલે તરત પંખા ચાલુ કરે–અથવા નળની નીચે હાવા બેસી જાય. તેમાં એમ ન વિચારે કે આ મારા નજીવા શાતાના સુખ માટે કેટલાય વાયુકાય અને અષ્કાયના જીવોની વિરાધના. થઈ જાય છે. શરીરને પુષ્ટ બનાવવા કેટલાંક ઇંડા જેવી અભક્ષ વસ્તુઓનું પણ ભક્ષણ કરતાં થઈ જાય છે, પણ તેમાં એમ ન વિચારે કે મારા શરીરનાં ક્ષણિક સુખ માટે હું આ શા માટે અનેક જીવને ત્રાસ પમાડી રહ્યો છું ? બીજાને અશાતા. પમાડનારા કઈ ભવે શાતા નહિ પામે.
અરણ્ય રુદન परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । પૂ. હરિભદ્રસૂરિ ચગદષ્ટિસમુચય ગ્રંથમાં ફરમાવે
| સૂફમ એવી પણ પરપીડાને પ્રયત્નપૂર્વ પરિત્યાગ કરવું જોઈએ. આવી વાતે આજે ઉચ્ચારવી કેના સમક્ષ ? આજે તે ભારત જેવા દેશમાં ચોમેર એકલી સંહારલીલા ચાલી