________________
મનોવિજ્ઞાન
ઉપસર્વાં આવતાં હાય અને અંદરમાં સમતારસ વૃદ્ધિને પામતા હાય, મુનિએ માટે એથી બીજો કોઈ ધન્ય અવસર નથી. તેમ અશાતાના ઉદ્દય કાળમાં પણ મહાપુરુષા ઘણી નિર્જરા સામે છે. અશાતાના ઉચે તનમાં મહાભય કર વ્યાધિ લાગુ પડયે હાય ને તેવીજ મનમાં અપૂર્વ સમાધિ અનુભવાતી હાય પછી શું બાકી રહે!
દૃષ્ટાંત
૩૪
આ પ્રસંગમાં સનતકુમાર મહામુનિ પ્રખળ દૃષ્ટાંતરૂપ છે ક્રિક્ષા અંગીકાર કર્યા પછી સાતસો વર્ષ પર્યંત તેમનાં શરીરમાં મહાભયંકર વ્યાધિઓ રહી, પણ મનની સમાધિ કયારે પણ છુટી નથી. ખસ આજ ખરી અંતરાત્મદશા છે. પરીક્ષા લેવા માટે આવેલા દેવે પણ છક્ક થઈ ગયા. દેવા ધન્નવંતરીનું રૂપ લઈને આવેલાં હતા. સનત્કુમાર મહિષ ને કહે છે કે આપના શરીરની ચિકિત્સા કરવા આવ્યા છીએ. મહષિ કહે છે કેાઇ એવી દવા આપે! કે ભવ વ્યાધિ મટી જાય. દેવા કહે છે એ વ્યાધિથી તે અમે પણ ઘેરાયેલા છીએ. મહિષ એ તરત કહ્યું તેા પછી તમે પેાતે રાગી અને ખીજાનાં રોગ મટાડવા નીકળી પડયા છે. ! શરીરનાં રોગ મટાડવાની દવા તે મારા શરીરનાં મળમૂત્રમાં ભરી પડી છે. થાડાક પ્રત્યેાગ પણ કરી ખતાન્યેા. દેવા તા આભા બની ગયા. અ ંતે મૂળ સ્વરૂપમાં પ્રગટ થયાં અને મહાપુરુષનાં પગમાં પડી ગયા. મહાપુરુષની નિઃસ્પૃહતા તેમનાં હૃદયમાં વસી ગઈ. ઇન્દ્રે પ્રશંસા કરી તે કરતાં પણ મહાત્મા તેમને સવાયા લાગ્યા. માનવી દરેક વસ્તુમાં નિઃસ્પૃહતા દાખવી શકે છે, પણ શરીરમાં નિઃસ્પૃહ રહેવું એ ઘણીજ અઘરી વાત છે. —દેહાધ્યાસ છુટે ત્યારે આટલી નિઃસ્પૃહતા આવે છે. દેહાધ્યાસ છુટે તે આત્મા ક`ના કર્યાં મટીને જ્ઞાતા ને દૃષ્ટા બની જાય.