________________
૨૫
આત્મદમન
પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાનીનાં એજ વચના છે કે સ્વ-આત્માને જ ક્રમે.. દુનિયા આખી બીજા બધાંને ક્રમવા મથે છે. પણ આપણે આપણા આત્માને ક્રમવાના છે. આત્માથી ને અને જગતને છે કયાંય મેળસેડે કે સીમાડે કયાંય મેળ બેસે તેવે નથી. પરદમન તે તિય`ચ ગતિમાં પણ છે. ખિલાડી ઉંદરનું દમન કરતી હેાય છે અને તેનુ ભક્ષણ પણ કરી નાખે છે. શ્વાન વળી બિલાડીનું દમન કરે છે જંગલમાં રહેતાં વાઘ, વરુ વિગેરે પ્રાણીઓ પણ અનેકેનું દમન કરતાં હાય છે. તમે પણ દુકાનમાં રાખેલાં નાકરનુ શું દમન નથી કરતાં હાતાં? આ રીતે પરદમન તે ચામેર ચાલુ જ છે. સાચા અ માં એ દમન જ નથી. એ તેા જીવાને રીબાવવાની અને દુઃખી કરવાની વાત છે. દુ:ખી કરવાના ધ્યેયથી કેાઈનું દમન કરવાનુ હાતુ નથી. એમાં તેા ઉલ્ટા જીવા ત્રાસને અનુભવે છે. કાઇને સવળે રસ્તે ચડાવવા કાંઇ પગલાં લેવા પડે તે એ શ્રેષ્ઠ દમન છે. પેાતાના પુત્રપૌત્રાદિ પણ અવળે રસ્તે જતાં હાય તે તેમને સવળે રસ્તે ચડાવવાં જોઇએ અને તે માટે તેમના નિગ્રહુ પણ કરવા પડે તે નિગ્રહ પણ કરવા જોઇએ. તેમની ઉપર અમુક પ્રકારનાં અંકુશ પણ મૂકવા જોઇએ. શિષ્ય અવળે રસ્તે જતા હોય તે ગુરુ ભગવ`તે તેના પણ નિગ્રહ કરવા જોઇએ. એ શ્રેષ્ઠ દમન છે. કારણ કે એની પાછળ સ્વપરનાં કલ્યાણના હેતુ છે.
કામ ભોગાદિ એ દુર્ગતિનાં કારણરૂપ છે. તેની મનમાં ઝંખના રાખવી એ પણ દુર્ગતિનાં કારણરૂપ છે. ઘણીવાર મનુષ્યો ભાગવીને તેટલાં કર્યાં નથી બાંધતા જેટલાં ચિંતવીને આંધે છે. તમને થશે કે અમે તેા કામ ભાગમાં જ પડેલા છીએ. અમારે શે ઉદ્ધાર થશે? તે અંગેનું પણ સમાધાન છે. પૂ. હરિભદ્રસૂરિ ચેાગદ્રષ્ટિ સમુચ્ચય નામનાં ગ્રંથમાં ફરમાવે છે કે—