________________
૪૨૨
મનેાવિજ્ઞાન
વિતરાગ બની જાય. જેમાં જીવ રાગ પેાષતા હાય તેના જે દિવસે વિયેાગ થાય તે દિવસે જીવને માનસિક સતાપના તીવ્રાતિ તીવ્ર દુ:ખ ભાગવવુ પડે છે. જ્યારે વૈરાગીને તેવા કોઈ કષ્ટ ભોગવવાના વખત જ આવતા નથી. તે તેા ચિત્તની સમાધિના અનુપમ આનંદને ભાગવતા હોય છે.
એમ સર્વિ વિધન વિદ્યારીને, વણઝારારે, પહેાંચજે શિવપુર વાસ. અહા....
ક્ષય ઉપશમ જે ભાવના, ઝારારે,
પેઠે ભર્યાં ગુણરાશ, અહેામેારા નાયક રે
?
ઉપરક્ત વિઘ્નાનું વિદારણ કરીને હે વણઝારા ? તુ “અંતે શિવપુર નગરમાં પહેાંચજે અને સંવરની પેાઠમાં ક્ષા પશમભાવ પૂર્વકના કરીયાણા ભર્યાં હસે તે પરંપરાએ ક્ષાયિક ભાવરૂપ થઈ જસે અર્થાત્ શરૂઆતમાં આત્મામાં જે ગુણે! ક્ષાયેાપશમિકભાવે પ્રગટયા હસે તે ક્ષાયિક ભાવમાં પટ્ટા જસે એજ વાત છેલ્લી ગાથામાં લખે છે.
ક્ષાયિક ભાવે તે થશે, વણઝારારે,
લાભ હાશ તે અપાર; અહેામેારા નાયક રે ઉત્તમ વણજ જે એમકરે વણઝારારે,
પદ્મ નમે વારવાર. અહામારા નાયક રે,
એ બધા ગુણી જ્યાં ક્ષાયિક ભાવે થશે ત્યાં હે વણઝારા તને કરેલા વ્યાપારમાં અપર પાર લાભ થસે આ રીતે જે કોઈ ઉત્તમ વણજ કરનારા છે તેમને પદ્મમ વિજય જેવા મહાન પુરુષ વારંવાર નમન કરે છે, આ સજજાય લગભગ દોઢસા વર્ષ પહેલા થયેલા પૂ. પદ્મમવિજય મહારાજે રચેલી આ અદ્ભૂત સજઝાય છે. વ્યાપાર તમારા રાજીંદા અનુભવની