________________
કર્મ વિપાક
૩૩
એક ભવની ભવબાજીમાં પણ પાસાના દાવ આવા ઊલટસુલટ પડે છે તો પછી ભભવની ભવબાજીના દાવ તે કેવા ઊલટ સુલટ હશે? તે અંગેની તે આપણે મનમાં કલ્પના જ કરી લેવાની રહી. કર્મરાજાએ માંડેલું આ નાટક છે. તેમાં રાસીના રંગમંડપમાં અનેક પ્રકારના સ્વાંગ સજીને જીવ વિવિધ પ્રકારના ખેલ ખેલી રહ્યો છે, જેનું વર્ણન કરવા આપણે સમર્થ નથી. સગુરુના સમાગમ કર્મનું
સ્વરૂપ અને કર્મના વિપાક સમજીને જે કોઈ જીવ કર્મ નિર્જરા અંગેને પ્રબળ પુરુષાર્થ કરે છે તે જીવ અંતે આ ભવબાજીને જીતી જાય છે. અને પંચમગતિ રૂપ મેક્ષપદને. પામી જાય છે. સૌ કઈ પરમપદની પ્રાપ્તિના ભાગી બને. એ જ એક અભિલાષા.
સુગંધ એ ચંદનને સ્વભાવ છે. ચંદનને બાળ છે વામાં આવે કે છેદવામાં આવે છતાં તે પોતાના વિશે સ્વભાવને ત્યાગ કરતું નથી, તેમ મહાપુરુષે પણ સમજતા હોય છે કે ક્ષમા, નમ્રતા, સરલતા એ આત્માને સ્વભાવ છે, માટે પ્રાણાન્ત પણ મહાપુરુષો (ઈ પિતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. ૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪-