________________
૩૮૬
મને વિજ્ઞાન
થાય, તે કેશવ જ્યારે અઢી વર્ષની ઉંમરના હતા ત્યારે પાર ણામાં પિઢાડીને પાણી ભરવા બહાર સરિતા કિનારે ગઈ હતી ત્યાંથી જેનું અપહરણ થયેલું છે, તેને પુત્ર કેશવ હવે તે વીસ બાવીસ વર્ષની ઉંમરને થવા આવ્યું છે અને પોતાના પિતાની
ધમાં ચોમેર ભમી રહ્યો છે. ભમતે ભમતે તે પેલી ગણિકાને ઘેર આવી પહોંચે છે. દૂધ દેખીને જેમ બિલાડી લલચાય તેમ કેશવની પાસે દ્રવ્ય દેખીને ગણિકાને લાલચ લાગી જાય છે. તેને ઘેર રાખીને કામલતાને સોંપી દે છે.
ગણિકાએ નિજ મુજને , જાણ્યું ન મેં લલચાવ્યા ધિક્ ધિક પુત્રથી જારી ખેલું,
કમેં નાચ નચાવ્ય, રાજ! શી. ૧૪” ગણિકા તે દેશદેશાંતરથી જે કઈ હલકી ચાલચલગતવાળા પુરુષે આવતા તે મને જ સેંપી દેતી હતી. તેમ કેશવને પણ મને સોંપી દીધો. મારા હાવભાવ અને ચેષ્ટા જોઈને કેશવ પતંગિયાની જેમ મારામાં અંધ બની ગયે. નાની વયમાં જ મારે તેની સાથે વિગ થયેલ હોવાથી હું તેને તે મારે પુત્ર છે તે સ્વરૂપમાં ઓળખી શકી નહિ મારી જાતને લાખ લાખ ધિક્કાર છે. પછી તે તેની સાથે પણ મારે બીજા પરપુરુષની જેમ જારકર્મને વ્યવહાર શરૂ થયે. પુત્ર સાથે આવાં ઘેર પાપકર્મમાં હું પડી. ખરેખર મને આ કર્મો નાચ નચાવ્યો છે. આમાં કોની ઉપર દોષારોપણ કરું? કર્મની ગતિ ન્યારી છે. કર્મ કરે તે કેઈ ન કરે. આ બિચારીને તે કર્મસંગે એક ભવમાં આવા અનેક ભવ કરવા પડ્યા છે અને આજે પણ નજરે અનુભવાય છે. કેટલાયને
એક ભવમાં અનેક ભવ થઈ જાય છે પણ ભવભવની અપેક્ષાએ વિચારવામાં આવે તો દરેક આત્માઓને આવા સંબંધો. અનંતીવાર થઈ ચૂકયા છે. જગતના પ્રત્યેક આત્માઓની