________________
કમ વિપાક
લાભના અંશોને ખપાવતા સીધેા ખારમા ગુણસ્થાનકે જાય છે. કારણ કે ક્ષપકને અગીયારમુ ગુણસ્થાનક હેતુ નથી. આરમું ગુણસ્થાન ક્ષીણમેાહ ગુણસ્થાન છે. એ ગુણસ્થાનકે મેહનીયકના મૂળમાંથી ક્ષય થાય છે. મેહનીયક ના ક્ષય થતાં ખીજા જ્ઞાનાવરણીય આદિ ઘાતીકમાંના પણ ક્ષય થઈ જાય છે અને અંતે તેરમે ગુણસ્થાનકે આત્મા કેવલ જ્ઞાનને પામી જાય છે,
જ્યારે ઉપશમશ્રેણીએ ચઢેલેા આત્મા ખારમા ક્ષીણ માહ ગુણસ્થાનને ન પામતા અગિયારમાં ઉપશાંતમેાહ ગુણસ્થાનને પામે છે. ખારમા ગુણસ્થાને મેાહનીય કાઁના મૂળમાંથી ક્ષય થાય છે, જ્યારે અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ થાય છે. ઉપશમના અથ એ કે મેાહનીયકમના લેશ પણ ઉદય હાતા નથી. સત્તામાં જરૂર હાય છે. એટલે અગિયારમા ગુણસ્થાનકને ઉપશાંતમેાહ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એ ગુણસ્થાનકે ચડેલા નિયમા ત્યાંથી પડે છે, જ્યાં શ્રી જિનના જેવું વીતરાગ ચારિત્ર હાય છે.
૩૭૩
કોઈ પણ માહનીય કર્મીની પ્રકૃતિના ઉદય વ તા ન હાવાથી વિશુદ્ધિ પણ ઘણી હાય છે. છતાં આટલી ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલાને પણ કમ સત્તા ત્યાંથી નીચે પાડે છે, તેા પછી બાકીના સરાગ ચારિત્રવાળા જીવા માટે તા કહેવાનું જ શુ રહે? ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયેલા મુનિ આયુષ્ય પૂર્ણ થવાથી જે કાળધમ પામે તે સર્વા સિદ્ધ આદિ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને કાળ ક્ષયથી એટલે ઉપશાંતમેાહના અંત
હૂં નેા કાળ સમાપ્ત થવાથી પડે તે પહેલા મિથ્યાત્વ ગુણ સ્થાનક સુધી પણ જાય છે. ઉપશમ શ્રેણીએ ચડેલામાંથી કેટલાક ચરમશરીરી પણ હાય છે. તેવા જીવા અગિયારમા ગુણસ્થાનકેથી પતન પામતાં સાતમે ગુણસ્થાનકે આવે છે અને પુનઃ ક્ષપકશ્રેણી