________________
મને વિજ્ઞાન
નકુળ તે પ્રશ્નોના ઉત્તર આપી શકતા નથી. તેથી યક્ષ તેને સૂચ્છિત કરી દે છે. તેની પાછળ સહદેવ, ભીમ અને અર્જુન પણ આવે છે. પરંતુ તેએ! પણ તે સવાલાના જવાબ આપવા સમથ નહેાતા તેથી તેમની પણ નકુળ જેવી જ સ્થિતિ થઇ. છેવટે યુધિષ્ઠિર પાતે તેમની સૌની શોધમાં આવે છે અને પેાતાના ભાઇઓની આવી હાલત જોઇને વિચારમાં પડે છે. એ જ સમયે પેલે ચક્ષ સઘળી હકીકત કહીને પુનઃ એ પ્રશ્નો ધરાજાને પૂછે છે. તેથી તેઓ તે ચારે પ્રશ્નોના ખુલાસા નીચે મુજબ આપે છે.
(૧) આ જગતમાં આનંદ-પ્રમેાદ કાણ કરે છે ? दिवसस्याष्टमे भागे शाकं पचति यो गृहे । अनृणी चाप्रवासी च स वारिचर! मोदते ॥| "
૩૪૪
કાઈ મધ્યાહ કાળે, સંતે!ષથી મેળવેલ ભાજી અને રોટલે! ખાય છે, જે કરજ રહિત છે. અને જેને પ્રવાસ કરવાની ચિંતા નથી તે માણસ આ દુનિયામાં સુખી-આનંદી છે. તામસી આહારના સર્વ શાસ્ત્રામા નિષેધ છે. ભાવા એ છે કે નીતિથી કમાયેલી લમીથી મળતા શાક ટલા જેવા સાદાં ભેજન પણ અમૃત સમાન છે, જ્યારે અનીતિથી મેળવેલા ધનથી પ્રાપ્ત થતા માલમિષ્ટાન્ન પણ ઝેર સમાન છે, માટે સાત્ત્વિક અન્ન ખાઇને સ ંતેાષથી રહે તે જ, હું વારિચર ! આ જગતમાં સુખી છે.
(૨) આ જગતમાં આશ્રય શું ?
अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरे । अपरे स्थातुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ? |