________________
૩૩૨
મનેાવિજ્ઞાન
'
કંઠે કહે છે કે, હે દેવ, તમે નિર્દોષ હાવા છતાં નગરવાસીએની ઇચ્છાને અનુસરીને સગર્ભા એવા તમાને મેં વનવાસ આપેલ. તમેા તમારા પ્રભાવથી જંગલમાં મહાભયંકર હિંસક પ્રાણીઓની વચ્ચે જીવી શકયા હતા. છતાં તમારા દિવ્ય પ્રભાવને હું સમજી ન શકયો અને તમારા સતીત્વની કસોટી માટે આ અગ્નિપ્રવેશના દિવ્ય કર્યાં, માટે મારા આ બધા અપરાધાની ક્ષમા આપે। અને મારી સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયેાધ્યા નગરીમાં પુનઃપ્રવેશ કરીને પૂર્વની જેમ મારી સાથે રહેા. પ્રત્યુત્તરમાં મહાસતી સીતાજીએ જે કાંઈ જણાવ્યું તેનુ અતિ ભાવવાહી વન જૈન રામાયણમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહા રાજાએ કરેલુ છે.
सीताप्यूचे न ते दोषो न च लोकस्य कश्चन । न चान्यस्यापि कस्यापि किन्तु मत्पूर्वकर्मणाम् ||१|| निर्विण्णा कर्मणामीदृग् दुःखावर्तप्रदायिनाम्, ग्रहिष्यामि परीवत्यां तेषामुच्छेदकारिणीम् ||२|| scar मैथिली केशाच्च खान स्व मुष्टिना । रामस्य, चार्पयामास शक्रस्येव जिनेश्वरः ||३||
સીતાજી જણાવે છે કે મને સગર્ભા અવસ્થામાં જે વનવાસ થયા અને બીજા કષ્ટો પણ જે સહન કરવા પડયા તેમાં હે નાથ ! આપના જરા પણ દોષ નથી. કિન્તુ એ મારા -સંચિત કર્મીના જ દોષ છે અને તે રીતથી પુનઃ પુનઃ દુઃખના આવ માં નાખવાવાળા કાંથી નાથ હવે હું વૈરાગ્ય પ્રામી છું. માટે તે કર્માને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનારી