________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૯૯
પાતરા બધું ય લૂંટી જાય છે. પણ એની જ્ઞાતિને એક બાર વર્ષની ઉંમરને પણ વળાવો લીધેલ હોય તો તે પ્રદેશમાંથી નિર્વિધને પસાર થઈ જવાય છે, તેમ મોક્ષમાર્ગમાં જનારાઓને પુણ્યાનુબંધી પુણ્યએ વેળાવા રૂપ છે. ભલે પુણ્યાનુબંધી પુણ્ય એ કર્મની જ્ઞાતિ રૂપ છે પણ તેમાં કર્મની જ્ઞાતિવાળે વળાવો જોઈએ અને તેજ સહી સલામત ભવ અટવી પાર ઉતરી શકાય માટે આજના શુષ્ક આધ્યાત્મીએ જે પુણ્ય હેય. પુણ્ય હેય આ પ્રમાણે વદતા હોય છે, તે વદતો વ્યાઘાત જેવું છે. પુણ્યના ઉદકાળમાં જે સંસારના સુખમાં આસક્ત બની જવાય અને તેમાં આસક્ત બનાવનારૂ પુણ્ય હેય છે. જ્યારે મોક્ષમાર્ગની આરાધનામાં મદદરૂપ થનારૂ પુણ્ય ઉપાદેય છે અને તેવું પુણ્ય મોક્ષ માર્ગની નિરાશસપણે આરાધના કરવાથીજ બંધાય છે. બાકી પુણ્યના ઉદયકાળમાં પ્રમાદને. પોષનારાઓની તો ઘણી માઠી દશા થાય છે. હવે આ ઉપર. એક દાખલે આપીને વ્યાખ્યાન સમેટી લેવા ઈચ્છું છું.
દૃષ્ટાંત એક ગામમાં એક શેઠ હતા. તેમને ઘેર કામ માટે એકરામે રાખેલે. તે રામાને આખો દિવસ ઘરકામ કરવાનું હતું.. તેમ સાંજે શેઠની શય્યા પાથરવાનું કામ પણ તેના ઉપર હતું. રાત્રે નવ વાગ્યાના સુમારમાં દરરોજ રામે શેઠની શય્યા. બીછાવવા શેઠના રૂમમાં દાખલ થઈ જતો. દરરોજના ક્રમ પ્રમાણે રામાએ શેઠની સુખક્ષચ્યા બીછાવી, પછી તેને એ વિચાર : આવ્યો કે શેઠની શય્યા હું વર્ષોથી બીછાવતે આવ્યો છું પણ. મેં કેઈપણ દિવસે આ શવ્યાની મોજ માણી નથી. માટે મારે. આજે નવથી અગ્યાર સુધીના ગાળામાં જરા શય્યાની મેજ માણુ લેવી છે. વળી શેઠ દરરોજ અગ્યાર વાગ્યે સુવા આવે.