________________
મનેાવિજ્ઞાન
સ્વવશતામાં સુખ અને પરવશતામાં દુઃખ
दुःखैकरूपयोभिन्नस्तेनात्मा पुण्यपापयोः । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ "
૨૯૬
માત્ર એક દુઃખના જ કારણરૂપ એવા પુણ્ય અને પાપ ખનેથી આત્મા ભિન્ન છે. આત્મા નિશ્ચયથી સચ અને આનંદમય છે, જ્યારે પુણ્ય અને પાપ અને ઉપાધિમય છે, પેાતાના સુખ માટે આત્માએ પુણ્યના ભરાંસે પણ રહેવા જેવુ નથી. કારણ કે પુણ્યની અપેક્ષાવાળુ સુખ પણ અંતે પરવશ છે અને જેટલું પરવશપણું તેટલું દુઃખ છે અને જેટલુ સ્વવશ તેટલું સુખ છે. પુણ્ય પરવશ હાવાથી જ્યાં પુણ્યના ભરાંસે રહેવા જેવું નથી, ત્યાં પછી પુત્રપૌત્રાદિના ભરાંસે રહેવાય ? પુણ્યના ઉદયને અભ્યુદય કહેવામાં આવે છે.પુણ્યદય
અભ્યુદય તેની પાછળ ઉદય શબ્દ તે છે જ. જ્યાં ઉદય છે ત્યાં અંતે અસ્ત છે. માટે ગમે તેવા પુણ્યના ઉદયવાળા સુખ હાય પણ તેના અંતે અસ્ત થવાના જ છે. જ્યારે આત્માના મેાક્ષ સુખને નિઃશ્રેયસ કહેવામાં આવે છે. તેની પાછળ ઉદય શબ્દ નથી ા એ સુખ શાશ્વત છે. માટે આત્મા પુણ્ય અને પાપ અનેથી પર થાય તાજ મેાક્ષ છે. કારણ અને ઉપાધિમય છે પુણ્ય એ રાતા પુષ્પની ઉપાધિ જેવુ છે અને પાપ એ શ્યામ ફૂલની ઉપાધિ જેવુ' છે. પરંતુ મને આત્મારૂપી સ્ફટિકને આવરનારા છે. પુણ્યના ઠાઠ ગમે તેવા હાય પણ તે પુણ્યાયની પૂર્ણતા ઉછીના માંગી આણેલા અલંકાર જેવી છે અને આત્માની સ્વાભાવિક પૂર્ણતા જાત્યમાન રત્નની પ્રભા જેવી છે, જે કાઈ પણ દિવસે એલવાતી નથી, જ્યારે સૂર્ય