________________
મને વિજ્ઞાન.
શેઠે વિચાર્યું કે ત્યારે તે હવે બીજે કીમિયો અજમા પડશે. શેઠે પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે, “આજે રાતે આઠ વાગે હું દુકાને આવવાને છું. જો કે હમણાંથી કેઈ પણ દિવસે આવતું નથી પણ આજે આવવાને છું અને દુકાને આવીને ચોપડા તપાસીશ. તેમાં ભૂલ નહિ હોય, તોપણ ભૂલ કાઢવાને છું, અને જેવી ભૂલ બતાવું કે તે જ તું મારી સામે થઈ જજે. ત્યાં દીકરો થઈને તું મારી સામું બોલે છે એમ કહીને હું હાથમાં ડાંગ લઈશ અને તું હાથમાં ધોકો લેજે અને જેવો આ કેશવ વચમાં પડે કે બેચે. એની ઉપર તૂટી પડવાનું છે. આ સિવાય આ નફફટને વિદાય આપવાને બીજે કેય ઉપાય રહ્યો નથી.
રાતના આઠ વાગ્યે શેઠ દુકાને ગયા, પડા હાથમાં લીધા અને દીકરાને એક–એ ભૂલે ચેપડામાંથી બતાવી અને કહ્યું “તું તે આવા ને આવા ચેપડા ખતવે છે?” ત્યાં દીકરો કહે, “કેમ કોઈ વારે જોવા આવતા નથી ને આજે ભૂલ કાઢવા આવ્યા છો?”
ત્યાં બાપ કહે, ‘તું તે મારી સામું બેલે છે ? અને બાપે હાથમાં ડાંગ ઉપાડી, અને સામે દીકરાએ છેકે ઉપાડયે. બને બાપ દીકરાને સામસામા આવી ગયેલા જોઈને જોડે બેઠેલે કેશવ કહે છે કે, “આ નજીવી બાબતમાં શા માટે ઝઘડી રહ્યા છે ?”
ત્યાં સસરે તાડુકી ઊઠે, “તને કોણે વચમાં પડવાનું કહ્યું હતું ? આમ કહીને બન્ને બાપ–દીકરો કેશવ ઉપર શેકો. અને ડાંગલઈને તૂટી પડયા. થોડીવારમાં તો તેના હાડકાં ખોખરાં કરી નાખ્યાં. કેશવ પગમાં પડીને કરગરે છે. હવે મને જીવતા