________________
દાખલ થઈ જાય તે શ્રવણ અંગેના સંસ્કાર મનુષ્યમાં દ્રઢ થઈ જાય.
મનન અને ચિંતન માટે સારા ધર્મના પુસ્તકે. આલંબન રૂપ છે. છેલ્લા ઘણાં મહિનાઓથી રોતાજનોએ વ્યાખ્યાનનું શ્રવણ કર્યું હોય અને જિનવાણીના શ્રવણ અંગેને ખૂબ રસ લુંટેલે હાય પછી તેના તેજ અધ્યાત્મ રસ ભય વ્યાખ્યાનેનાં સંગ્રહવાળું કઈ પુસ્તક શ્રેતાજનેનાં હાથમાં મૂકી દેવામાં આવે તે જરૂર શ્રત અને ચિંતાજ્ઞાનના. ફળ રૂપે અમુક હળુકમી આત્માઓનાં અંતરમાં ભાવના. જ્ઞાનની પણ ત પ્રગટી જાય. આવાજ કેઈ શુભ દયેયથી. આ વ્યાખ્યાનના આલેખન અંગેનો શુભ પ્રયાસ થયો છે.
પુસ્તક પ્રકાશન અંગેના કાર્યમાં જે કંઈ શ્રીસંઘોએ તન, મન અને ધનથી સહકાર આપેલ છે તે સૌને અંતરના ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તકમાં કાંઈ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા. વિરુદ્ધ મારાથી લખાઈ ગયું હોય અને તેવું કાંઈ બોલાઈ ગયું હોય તે તે બદલ અંતકરણપૂર્વક મિચ્છામિ દુકકડમ આપું છું.
વાંચક આ પુસ્તકના વાંચન મનનમાંથી એગ્ય પ્રેરણું. મેળવી જીવનમાં યથાશક્તિ આચરણ કરે, એજ એક શુભાભિભાષા સાથે વક્તવ્ય પૂરું કરૂં છું.
જેન ઉપાશ્રય જેનનગર-અમદાવાદ તા. ૨૩-૧૧-૮૬. વિજય ભુવનરત્નસુરીશ્વરજી
લિ.