________________
૨૧૪
મનોવિજ્ઞાન હું અહીં કેઈ બીજી આશાએ આવ્યા નથી. ફક્ત નિર્દોષ ભિક્ષાની ગવેષણ નિમિત્તે હું અહિં આવેલું છું. તમે એ તમારા માટે જનસામગ્રી તૈયાર કરી છે. તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમંડપમાં આવેલું છું અને મહાવ્રતધારી હોવાથી હું સુપાત્ર છું, માટે તમારે મહાન પુણ્ય ઉપાર્જન કરવું હોય તે સુપાત્રે દાન કરો! | મુનિનાં શરીરમાં દાખલ થએલાં યક્ષે આ સ્વરૂપે મુનિની ઓળખાણ કરાવી, છત બ્રાહ્મણો ન સમજ્યા. યક્ષે ત્યાં સુધી કહેલું કે આ મુનિ જખરા સુપાત્ર છે. હિંસા અસત્યાદિનું આચરણ કરનારાં ખરા સુપાત્ર નથી. ત્યાં તે પિલા બ્રાહ્મણ મુનિને મારવા તૈયાર થયા અને લાકડી અને મુષ્ટિ વડે મુનિનાં શરીર ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા! પછી તો કપાયમાન થએલા યક્ષે પણ બધાની ખબર લઈ લીધી અને શરીરનાં સાંધા એવા શિથિલ કરી નાંખ્યા છે. બધા જમીન પર ઢળી પડયાચારે તરફ કેલાહલ મચી ગયે. ઘણા મનુષ્ય ત્યાં એકઠાં થઈ ગયા. કેલાહલ સાંભળીને રાજકન્યા સુભદ્રા પણ તરત જ ઘરમાંથી બહાર આવી. રાજકન્યાએ મુનિને જોયાં કે તરત ઓળખી લીધાં અને એ એકદમ ભયભીત બની ગઈ. ત્યાં ઊભેલાં બ્રાહ્મણોને રાજકન્યાએ કહ્યું અરે! આ મુનિને શું તમે એાળખે છે? આ તો મહાન તપસ્વી અને હિંદુક યક્ષથી પણ પૂજાતા પ્રભાવશાળી મહામુનિ છે. આ મુનિને જે હેરાન કર્યા તે તમે બધાં યમમંદિરે પહોંચી જશે.
આ મહામુનિની આશાતના કર્યા અંગેના કટુક ફળ મારે હમણાં તાજેતરમાં જ ભેગવવા પડયાં છે. ત્યારબાદ સ્વયંવર થઈને હું આ મુનિની સમીપે ગયેલી છતાં એમણે મારા સંગની લેશ ઈચ્છા કરી નથી. એ પિતાના ધ્યાનથી