________________
ગિરિરાજનાં આઠ શિખરા
૨૦૧
બુદ્ધિમત્તા છે. જ્યાં દેવ જેવા દેવે પણ એકેન્દ્રિય જાતિમાં ચાલ્યા જાય છે ત્યાં મઢ કરવા અંગેની વાત કયાં રહી ?
આપણે સૌ અત્યારે ગČજ સંજ્ઞી પોંચેન્દ્રિય મનુષ્યપણું પામેલા છીએ. પરંતુ એ વાત ભૂલી નહિ જતા કે આ પ'ચેન્દ્રિયપણું આપણા માટે કઈ ભવાભવમાં રજીસ્ટર થયેલુ નથી. માટે ઉમાસ્વાતિ મહારાજ લખે છે કેાના માટે કઈ જાતિ શાશ્વત છે? તમે પાછા એમ નહિ માની લેતા કે આ વણિક જાતિમાં જન્મ મલ્યે એટલે સદા કાળ માટે આ જાતિજ તમારા માટે રજીસ્ટર થયેલી છે. ક્ષત્રિય અને વિ જેવી જાતિમાં જન્મ પામીને પણ જો ઘાર પાપ આચરવામાં આવે તે ભવાંતરમા ફરી પાછે। મનુષ્યભવમા નખર લાગવા પણ દુલ ભ છે. સારી જાતિમાં જન્મ પામીને ખૂબ સારા કાર્યાં કરે અને એવા શુભ કાર્યાં કરો કે જેની સુવાસથી જીવન મઘમઘાયમાન અને. દેવે, નારકા સંજ્ઞી પંચેન્દ્રિયપણુ પામેલાં છે. તિય ચામા પણ ઘણાં સંજ્ઞી પચેન્દ્રિય છે, પુણ્યના ઉચે જીવને ઈન્દ્રિયાની પૂર્ણતા પ્રાપ્ત થાય છે, પણ તે બધામાં મનુષ્યભવમા જે સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય તેની ખરી દુર્લભતા છે. ઉત્તમ જાતિમાં મનુષ્યભવ પામીને પણ તે અ ંગેના મદ નહી કરવા જોઈએ એ વાત ઉપર આપણે લખાણધી વિવેચન કરી ગયા.
દૃષ્ટાંત
આઠ મદમાં પહેલે જાતિમદ છે. પૂર્વભવમાં હિરકેશી મુનિએ જાતિ અંગેના મદ્ય કર્યાં હતા, હિરકેશી મુનિ પૂ ભવમા કાણુ હતા અને તેમણે જાતિ અંગેના મઢ કઇ રીતે કર્યાં હતા, ત્યારમાદ તેમને રિકેશી તરીકેના ભવમાં કેવી