________________
૧૬૪
મનેાવિજ્ઞાન
આપણી તરફ અપ્રીતિ થઇ જાય છે. વાતવાતમાં આપણે અસત્ય મેલતા હોઈએ, ધાર હિંસા આચરતા હોઈએ વિશ્વાસઘાત કરતાં હોઈએ, ફૂડ કપટ આચરતા હાઇએ તે કેટલાય મનુષ્યો આપણા વિદ્વેષી બને છે, માટે તે તે દાષાના સમજીને પરિત્યાગ કરવા-પછી તે દાષ ભલે માનસિક વાચિક અથવા શારીરિક હોય !જેથી જગતનાં જીવા સાથે મૈત્રી કેળવાય અને આપણા તન મન અને વચનની પણ શુદ્ધિ થાય. આ અનંત જ્ઞાનીઓએ કરાવેલું સ્પષ્ટ દર્શન છે, આના કરતાં ઉચ્ચ ખીજું કેઈ તત્વજ્ઞાન આ જગતમાં નથી. આ દર્શીન ભગવાન ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ શાસ્ત્રમાં કરાવ્યુ છે. કોઈ માટે મનમાં નબળુ` વિચારવુ' નહિ, નબળું ઉચ્ચારવું નહિ અને નખળું આચરવું નહિ. ખસ આજ જીવનના સાર છે. દુનિયાની નિઃસાર પ્રવૃત્તિઓમાં નહિ પડે તે આ જીવનના સારને પામી જશે, મનેાવિજ્ઞાન પરના ઉત્તરાધ આટલેથી સમાપ્ત થાય છે. સૌ જીવનનાં સારને પામી આત્મા સાથે એજ મહેચ્છા.
'
સંતતિનિયમન લાંછનરૂપ છે. બ્રહ્મચર્ય નું
કૃત્રિમ સાધનાના ઉપયાગથી કરવું એ આર્યાવના મનુષ્યા માટે ખરી રીતે સ્વેચ્છાથી મનેોખળ કેળવીને પાલન કરવું જોઇએ.