________________
મનેાવિજ્ઞાન (ઉત્તરાધ)
૧૩૭
તેની ક્ષુધાશાન્તિ થાય એ જુદી વાત છે. મનની હાલત પણ તેવીજ છે. આ ઉખાણુ!, દૃષ્ટાંત કે ન્યાય મનને પણ ખરાખર લાગુ પડે છે. મન ચેામેર ભમ્યા કરે અથવા ઈષ્ટ પદાર્થોં જોઇને મન સંકલ્પવિકલ્પ કર્યાં કરે છે. પણ તેથી તેને તે તે વિષયાના આન ંદ મળતા નથી. ઉલટા મનમાં ખાટાં વિચારો કરવાથી નવા કર્મ બંધાય છે, આનંદ તે આપણે પૂર્વાધમાં વ ન કરી ગયા તેમ મન વિશ્રાંતિને પામે તે જ મળવાના છે. તનના નિરંગી પણ મનના રોગી
કંદોઇની દુકાને જલેબી તળાતી હાય અને ત્યાંથી પસાર થનારાં કઈ માણસનાં મેઢામાં પાણી આવી જાય અને ગજવામાં પૈસા ન હોય તે મેઢામાં પાણી આવી જાય એટલા માત્રથી કાંઈ તેનાં માંમાં થે.ડાક જ જલેખીનાં ગુંચળા પડી જવાના છે ? ભલે તે મનમાં જલેખીનાં સ્વાદ અંગેના ગમે તેટલાં વિચારો કર્યા કરે! કાઠીયાવાડી ભાષામાં કહેવું હેાય તે—ભલે ઊભો ઊભે લાળા લીધાં જ કરે ! પણ તેથી કાંઈ તે તૃપ્તિને ન પામે. વિચારે લાગ્યા જ કરે તેથી તેને કચે. આનદ મળી જવાના છે તેમ સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને કઈ મનમાં નખળા એના કરતાં મનમાં સારાં વિચારો લાવે કે આ તે મારાં માટે સગી બહેન સમાન છે તે મનથી નવા ક તેા ન બંધાય. જીવ મન, વચન, અને શરીર ત્રણેથી ઈંડાય છે. તેમાં મનથી વિશેષ દંડાય છે. માંમાં કાંઇ આવે નહિ અને ખાટાં લખરકા લેવા તેને શે! અર્થ છે? કેટલાકો બીજાના ઉત્કર્ષ જોઇને મનમાં મળતા હોય છે. કેટલાકથી સગા ભાઈના પણ ઉત્કર્ષ ખમી શકાતા નથી, પરંતુ મનમાં અળતરા રાખવાથી સામાનુ કાંઈ ગડી જવાનું નથી. કોઈના પણ ઉત્કર્ષ જોઈને મનમાં રાજી થવુ જોઈએ