________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) કિયા કર્યા કર. બસ આ તને કાયમનું કામ સોંપવામાં આવે છે. ગુરુ ભગવત પાસેથી આ ઉપાય સાંભળીને વણિક પિતાને ઘેર આવીને તે મુજબ જ વાંસડા જમીનમાં ખેડાવીને પેલા પિશાચને કામે લગાડી દે છે. પિશાચને કામ મળી જતા વણિક ઉપરને ઉપદ્રવ સદાકાળને માટે દૂર થઈ જાય છે અને વણિક ગૃહસ્થ સદા સર્વદા ભયમુક્ત બને છે. અંતે પિશાચ કંટામળીને કહે છે કે મને કામ પડે બેલાવજે હવે હું અહિંથી વિદાય લઉં છું. શેઠ તમે મને ખરા ગુરુ મલ્યા. અંતે હું હાર્યો અને તમે જીત્યા. આ તો એક દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત હવે આપણે મન ઉપર ઘટાવવાનું છે દુર્યાનમાં ચડેલા મનને પણ પિશાચની જ ઉપમા ઘટે છે. એ મનરૂપી પિશાચને તમારે પડકાર કરીને કહી દેવું કે તેને કેઈપણ પ્રકા રની બીજી શુભ પ્રવૃત્તિમાં જોડવામાં ન આવે ત્યાં સુધી અંદર નવકાર ગણ્યા કર ? નમસ્કાર મહામંત્રનાં ધ્યાનમાં મન પરવાઈ જાય એટલે મનમાં બીજા નબળાં વિચાર આવવાને અવકાશ જ ન રહે. શુભ ધ્યાનમાં જોડાએલાં મનને દુર્ધાનરૂપી રાક્ષસે છળી શકતા નથી. નવરું પડેલું મન દુષ્ટ વિચારોથી તરત ઘેરાઈ જાય છે. માટે જરા નવરાશ મળે કે તરત નવકારને સંભાર. હૃદયમાં નવકારની ધૂન રહે એટલે બીજાં નબળાં વિચારેને રમવકાશ મળે જ નહીં.
- દિવ્ય દર્શન બીજું દ્રષ્ટાંત કુળવધૂનું છે. કોઈ એક ગૃહસ્થની પુત્રવધૂ અત્યંત સ્વરૂપવાન હતી, પણ તેને અશુભના ઉદયે વૈધવ્યની પ્રાપ્તિ થયેલી. તેનાં અદ્ભુત સૌંદર્યને જોઈને કેઈએક જાર કર્મ કરનારા પુરુષે તેની પાસે વિષયભંગ માટેની પ્રાર્થના કરી તેની પ્રાર્થના તેણીએ કબૂલ રાખી. આવે તેને અભિપ્રાય તેણનાં સાસુ સસરાએ જાણું લીધું અને તેણીનાં સાસુ સસ