________________
મનેાવિજ્ઞાન ( પૂર્વાર્ધ)
८७
બે દૃષ્ટાંતા
પિશાચ સ’બધી વાર્તા અને કુળવધુના રક્ષણ અંગેની ઘટના સાંભળીને મુમુક્ષુએ પેાતાના ત્રણે ત્રણ યાગને શુભમાં પ્રવર્તાવવા અથાત્ સયમના પાલન વડે નિરંતર આત્માને શુભમાં પ્રવર્તાવવા ? ત્રણે ત્રણ ચેાગ મનુષ્યેાનાં મેટે ભાગે અશુભમાં જ પ્રવંતા હૈાય છે. સાધુપણામાં આવ્યા પછી પણ નિર'તર શુભમાં પ્રવતનારાં વિરલા છે. સાધુપણાના સ્વાંગ સજીને પણ આજે ઘણાં સાધુએ એકલી બાહ્ય પ્રવૃતિઓમાં પડી ગએલાં હેાય છે. જે જે કાચેર્યાં ગૃહસ્થાને કરવાના હાય છે તેના વહીવટ લઇને સાધુએ બેસી ગયા છે. આ બધા પડતીના એધાણ છે. મુખ્યપણે જેમાં સ્વનુ' સાધવાનુ હોય છે. તેને બદલે એકલા પરમાં જ પડી જવું એ શું સાધુપણાની મર્યાદા છે, પણ આજે સંઘમાં કોઈ એવું અધારણ જ નથી રહ્યુ. એટલે કેઈ કાઈને પૂછનાર છે નહી.
પિશાચની શરત
ગાથામાં ઉમાસ્વાતિજીએ પિશાચ સંબંધી વાર્તા અને મૂળવધુનાં દ્રષ્ટાંતના ઉલ્લેખ કચેર્યાં છે કોઈ એક વણિક ગૃહસ્થે અમુક પ્રકારની મંત્રવિદ્યા વડે એક પિશાચને વશ કર્યાં. મત્ર વિદ્યાના પ્રયાગ વડે પિશાચ વણિકને આધીન થયેા ખરા, પણ વચમાં એક તેણે એ રીતની શરત રાખી કે મને કઈને કઈ નિરંતર કામ બતાવતા રહેજો. કારણ કે કામ એજ મારા ખારાક છે, જે દિવસે મને કોઈપણ પ્રકારનાં કામમાં નહી’ લગાડે તે દિવસે હું તમારા વધ કરી નાંખીશ, માટે મને કામ સોંપશે। ત્યાં સુધી તમારા વિકાસ છે અને જે દિવસે કામ નહીં આપી