________________
અસિધારાવ્રત
છેલ્લે કવિ ઘટના કરે છે.
નામ રાખ્યું. જેણે જગમાંહી ચારાસી ચૌવીસી લગે ત્યાંહી. સાધુ પહોંચ્યા છે દેવલેાકમાંહી રે
સ્થૂલિભદ્રમુનિ ઘેર આવે”
પેાતાનાં સંચમ ધર્માંનાં પ્રભાવે ચારાશી ચૌવીસી સુધી સ્થૂલિભદ્ર મહામુનિનું નામ અમર રહેવાનું છે. આ કેાઈ જેવી તેવી ઘટનાં નથી, અલૌકિક ઘટના છે. ચેારાશી ચૌવીસી સુધી જેઓ પેાતાના નામને અસર કરી ગયા એ સ્થૂલિભદ્ર મહા“મુનિને આપણા ક્રોડાનુક્રોડ વંદન હે—એ મહાપુરુષના સાધુ ચરિત્ર ઉપર લખાણથી વિવેચન કરવામાં આવ્યું છે. સૌ એમાંથી સાર ગ્રહણ કરી ભવ પાર પામેા એજ એક અભિલાષા!
સંસારી મેાટે ભાગે મમતાને મળે જીવે છે; સત્તાધીશે અહંતાને મળે જીવે છે અને ચાગીએ સમતાને મળે જીવે છે.
૭૯
સુખ અને દુઃખ અને પેાતાની કરણીનું ફળ છે, તેમાં ખીજાને દોષિત ઠરાવવા એ ઘાર અજ્ઞાન છે.