________________
સાધિરાજ
[ ૬૨ કહેવામાં આવે છે પુન્યને ભેગવટો ચાલુ હોય, તેની સાથે પુન્યની નવી આવક પણ ચાલુ હોય, અને પરંપરા જીવને મોક્ષ સુધી પહોંચાડે તેને પુન્યાનુબંધી પુન્ય કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારની પૌગલિક ફળની મનમાં અપેક્ષા રાખ્યા વિના, દેવ-ગુરૂ અને ધર્મની આરાધના કરવાથી, સુપાત્ર દાન દેવાથી, અને જીવદયા પાળવાથી, ગુરૂદેવેની વૈિયાવચ્ચ કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાય છે. શાલીભદ્ર, ધન્નાજીસુબાહુકુમાર વિગેરે પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળા આત્માઓ હતા.
જેની પાછળ પાપની પરંપરા ચાલી આવે તેને પાપાનુબંધી પુન્ય કહેવામાં આવે છે. પુન્ય ભેગવવાની સાથે જીવ થેરપાપ આચરતે હેય એટલે વર્તમાનમાં પૃદયના કાળમાં સુખી દેખાય પણ બંધ એ પડી જાય કે, ભાવિમાં ઘણા લાંબાકાળ સુધી જીવને દુખો ભેગવવા પડે તે પાપાનુબંધી પુન્ય કહેવાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ, ધવલશેઠ વિગેરે પાપાનુબંધી પુન્યના ઉદયવાળા હતા. એ છે અત્યારે દુર્ગતિના દારૂણ દુઃખે ભેગવી રહ્યા છે. જે સાંભળતા પણ આપણા હૈયા કમકમી ઉઠે અને શરીર
' છે
તું
- જીવને અત્યારે ચાલુ વર્તમાનમાં અશુભને ઉદય વર્તતે હોય, પૂર્વના કેઈ પાપ ઉદયમાં આવ્યા હોય, એટલે -જીવ દુઃખ ભગવતે હોય પણ તેના અંદરના અધ્યવસાય ઘણું ઉચા હોય અને નબળી સ્થિતિમાં પણ પોતાની શક્તિ મુજબ ધર્મ આચરતે હોય તેને પુન્યાનુબંધી પાપ કહેવામાં આવે