________________
સાધિરાજ
[ ૬૦
+
રમણતા
પાછી છાપાઓમાં જાહેરાતો છપાવવામાં આવે છે. નવી ડીઝાઇનની વસ્તુએ ઘરમાં વસાવવાની મનુષ્યાને સહેજે ઈચ્છા મનમાં થઇ જાય છે. પણ આવા સમયે દ્રવ્યાના સ્વરૂપનું જ્ઞાન હાય તા માનવી તરત ઇચ્છાએ પર વિજય મેળવી શકે અને વિચારે કે, આ બધા પૌદગલિકભાવે છે તેમાં રાચવા જેવુ' શુ' છે ? પુદ્દગલે એકનાએક સ્વરૂપે રહેતા નથી. પદાર્થ માત્ર પરિણમન સ્વભાવી છે. તેમાં સારા નરસારૂપે પરિવર્તન થયા જ કરે છે માટે તેનુ પ્રલેાલન મારે રાખવા જેવુ' નથી. મારા આત્મામાંજ જ્ઞાન-દના િ અનંતા ગુણા છે તેમાંજ હું રમણુતા ન કરૂં ? અન ંતગુણુ સમુદાયના પિડરૂપ જ્યાં મારે। આત્મા છે તેા તેની છેડીને શા માટે પુદ્ગલભાવમાં રમણતા કરૂ ? હું સ્વમાંજ ન રહે? પરભાવમાં મારે જવાની જરૂર શી છે? હું કયાં ઘરને કંગાલ છું કે મારે પર દ્રવ્યોની ઝંખના કરવી પડે ? ઇન્દ્રિયાના સુખે પણ દુઃખની પરપરાને વધારનારાં છે. આદિ અને અતવાળા હાવાથી અનિત્ય છે. તેવા ઈન્દ્રિયાના સુખામાં પણ પિતા રાચતા નથી તે જડ પુદ્ગલામાં મારે શું રાચવા જેવું છે? આમ માનવી વિચારે તે ઈચ્છાઓને જરૂર નિધ થાય કે જે ઈચ્છાઓના નિધને શાસ્ત્રો પરમ તપ કહે છે. પછી તેા મનમાં સંકલ્પ–વિકલ્પ પણ ઘણા ઓછા થઈ જાય અને આત્મામાં સમરસીભાવ છલકાઇ જાય. જેને ખીજી ભાષામાં શાન્તરસ કહેવામાં આવે છે.
પુણ્ય પણ શાશ્વત નથી
પુણ્યના ઉદય ઈચ્છાઓ પૂરી થતી દેખાય, પણ પુણ્ય