________________
સાધિરાજ
[ ૫૦
—
મૃત્યુ લોકનું અમૃત - કવિઓએ અમૃતરસની વાતે શાસ્ત્રોમાં બહુ કરી છે, પણ એ રસમાં આપણે મેહિત ન થઈ જવું, કારણ કે, એ અમૃતરસ કે છે? વળી તેને સ્વાદ કેવા પ્રકારને છે? એ કઈ વસ્તુને આપણને અનુભવ થયેલ નથી. જ્યારે આપણું માટે જીવનમાં અનુભવગમ્ય એવા સમતારૂપ અમૃતરસનું આપણે નિરંતર પાન કરવું. શાક્તરસ, સમતારસ કે પ્રશમરસ એ જ આ મૃત્યુલોકનું અમૃત છે. એ રસની આગળ બાકીનાં બધા રસ ફીકા છે. પછી તે આમ્રરસ હય, ઈક્ષરસ હય, કે શૃંગારરસ હોય ! દુનિયામાં ચીમેર વાજા વાગતા હોય અને ઘરમાં ધનવૈભવનાં ઢગનાં ઢગ ખડકાયેલા હેય ! પણ માનવીને હૃદયની શાતિ ન હય, મનમાં આધિ-વ્યાધિ ને ઉપાધિ હોય તો સમજવું એ ધન વૈભવના ઢગ કે ઉકરડાંના ઢગ ખડકાયેલાં હોય તેમાં ફેર શું છે? માટે જીવનમાં સમતા આવે એજ જીવનને ખરે આનંદ છે.
સાધુ–મુનિઓ પાસે બહારનાં આનંદ પ્રમોદનાં કઈ સાધને નહી હેવા છતાં, તેઓ સદા આનંદમાં હેય છે. કયારેય પણ તેમનાં મુખ પર ગ્લાની કે શેકની ઘેરી છાંયા હેતી નથી. તે તે અખૂટ આનંદ તેઓ શેમાંથી લુંટતા હશે , એ કહેવું પડશે કે, સમતારસમાં ઝીલતા હેવાથી તેમાં બો અખૂટ આનદ લુંટતા હોય છે. સમતારસ જ || કઈ ઠામ કે વાસણમાં ભરેલો નથીએ તો લોકો સ્વરૂપમાં રહેનાર જ એ રસની મોજ માણી