________________
સાધિરાજ
[ ૪૮
તેનું નામ માધ્યસ્થ ભાવના છે. મનુષ્યના ક્રર કર્યાં ઉપર કચારેક દૈધ આવી જાય, પણ જ્ઞાની કહે છે કે, પાપીમાં પાપી કાઈ હાય તેની ઉપરે ક્રેધ કરવેા નહી', ક્રાધ કરે એ સુધરી નહી' જાય ઉલ્કા વધારે બગડશે.
મનને વિશ્રાંતિ પામવાનું સ્થાન
સગાં દિકરાનાં અમુક કૃત્યો જોઇને માતા-પિતાને ક્રાય આવી જાય, તેને શિખામણ આપે છતાં ન સુધરે એટલે કેટલીકવાર, મા–બાપને કૈધ એટલે બધે આવી જાય કે, પેટના દિકરા થઇને અમારી વાત માનતા નથી, અને તેની પર જાણે તૂટી પડે. પણ એમાંતા બાજી ઉલ્ટી, બગડી જાય છે. ક્રોધ કરવાથી પિતા-પુત્ર વચ્ચે આજે કેવા કિસ્સાઓ ખની જાય છે તે છાપાની દુનિયામાં તમારાથી કઇ અજાણ્યુ નથી. માટે સુધારવાના પ્રયાસેા કર્યા પછી એ ન જ સુધરે તે તેના પ્રતિએ માધ્યસ્થભાવ રાખવા. મનને વિશ્રાંતિ પામવાનું જો કોઈ પણ સ્થાન હોય તેા તે માધ્યસ્થભાવ છે. ચારે ભાવનાઓને વિષય ઘણા ઉંચા છે. તેનાં ચિંતનથી હૃદય અનુપમ શાન્તિને અનુભવે છે. પશુ માધ્યસ્થ ભાવમાં આવ્યા પછી તેા જીવ ઠરીને ડામ થઇ જાય છે. એ પહેલાં ગમે તેટલાં ઉપાયે। લઇએ પણ મનના વેગ શાન્ત પડતા નથી. અરર ! આ છેકરા માટે મે' આટલે ભાગ આપ્યું, આને ભણાવ્યેા ગણાવ્યા અને પરણાવ્યેા. છતાં મારૂ કહ્યું ન માને. આવા અસંખ્ય સંકલ્પ-વિકલ્પાથી મન ઘેરાઈ જાય, પણ મને જેવું માધ્યસ્થભાવમાં આવે છે કે ખીલે બંધાઈ જાય છે.
9