________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૮:
પૂર્વે ભવાંતરમાં મેં સુકૃત કર્યા લાગતા નથી સુપાત્રે દાન દીધા લાગતા નથી બસ એને કારણે જ મારી માથે સ્વામી છે. હવે તે પાંચે ઈન્દ્રિયેના વિષયને ત્યાગ કરીને એવી ઉચ્ચ કરણી કરવી છે કે જેથી ભવાંતરમાં મારો. આત્મા સનાથ બની જાય માથે કોઈ સ્વામીજ ન રહે અને મારે આત્મા નાથને પણ નાથ બની જાય.
સફે એક સ્વામી શબ્દ સાંભળીને શાલિભદ્ર પ્રતિબેધને પામ્યા. દેવતાઈ વૈભવના સ્વામી હોવા છતાં અને શ્રેણિક રાજાની તેમના પ્રતિ અપૂર્વ પ્રમદ ભાવના હવા. છતાં સ્વામી શબ્દ સાંભળતા શાલિભદ્રના અંતરમાં જાણે. જબ્બરજસ્ત આંદોલન મચી ગયું. શ્રેણિક કાંઈ જેવા તેવા સ્વામિ નહતા. ક્ષાયિક સમક્તિના ધણી હતા અને ભાવિના તીર્થકરના આત્મા હતા. આવતી ચોવીશીમાં પદમનાભ સ્વામિ નામે પ્રથમ તીર્થકર થવાના છે. હવે, આવા સ્વામી માથે હોવા છતાં શાલિભદ્ર પ્રતિબંધને પામ્યા. તમારી સાથે શું આવા જ કેઈ સ્વામી શાસન કરે છે ?” તે તે વળી કહેવાનું શું હતું? પણ આજે તે ચેમેરા: ભયંકર હિંસાની મહા જવાલા ફાટી નીકળી છે. દેવનાર: જેવા કતલખાનાઓમાં રેજંદા હજારોની સંખ્યામાં પંચે-- ન્દ્રિય જીવ કપાઈ રહ્યા છે. શાસક વર્ગ ધારે તે આવી ઘેર હિંસા પર રોક લગાવી શકે પણ દુઃખની વાત એ છે. કે ઊલટું હિંસાને ઉરોજન અપાય છે. એના કારણે આજે દેશમાં દુખ દારિદ્રય અને કુદરતી આફ્તનાં પ્રમાણ વધતા.