________________
શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૨
એટલામાં કઈ અનુભવી પુરુષે તેમને કહ્યું કે શાલિભદ્ર કરીને શ્રેષ્ઠિ આ નગરીમાં રહે છે. સાત માળની. હવેલીમાં તેઓ રહે છે તેમની માતાનું નાણ ભદ્રા શેઠાણું. છે અને આખા ઘરનું વહિવટ તે જ પોતે કરે છે. તમે જઈને શાલિભદ્રના મંદિરે પૂછે. અમને લાગે છે કે તમારી. સેળે સેળ રત્નકંબલે ત્યાં ખરીદાઈ જશે. હવે બીજે ભટકવામાં સાર નથી. સીધા ત્યાં પહોંચી જાઓ. વણઝારા એનાં મેઢા પર ઘેરી નિરાશા હતી છતાં રાજરસ્તા પરથી તે તરફ જવા નીકળ્યા. ભદ્રા શેઠાણી ઝરૂખામાંથી તેમને જોઈ ગયાં. તેમનાં મુખ પર ઘેરી નિરાશા જોઈને ભદ્રા શેઠાણીના. મનમાં થયું કે આવી મહાન નગરીમાં આવેલા આ વણ ઝારા આટલી બધી નિરાશાને કેમ અનુભવી રહ્યા છે ?" તરત જ પોતાના મુનીમને મોકલીને વણઝારાઓને પિતાની. હવેલીએ તેડાવે છે અને નિરાશાનું કારણ પૂછે છે.
વણઝારાઓનાં મુખેથી હકીકત સાંભળી લીધા પછી ભદ્રા શેઠાણી પૂછે છે તમારી પાસે નંગ કેટલા છે? એક મુખ્ય વણઝારાએ કહ્યું માતાજી અમારી પાસે સેળ નંગે છે. ભદ્રા શેઠાણીએ કહ્યું, હવે આમાં મારે કઈ ઉપાય નથી કારણ કે મારે બત્રીસ પુત્રવધૂએ હેવાથી બત્રીસ નંગ જોઈએ છે? હવે સેળ નંગ ખરીદીને હું શું કરું કારણ કે બત્રીસે પુત્રવધૂઓ પર મારી સંપૂર્ણ સમદષ્ટિ છે. મારે. દરેકને સરખે ભાગે આપવું છે. માટે સળથી કામ નહીં પતે, બત્રીસ કંબલે જેસે. વણઝારાઓએ કહ્યું માતાજી એક