SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ] સાધિરાજ પણ કેટલા ભેગ આપવા પડયા છે તે આત્માની સિદ્ધિ પણ ક્યારે મળે ? તેની પછવાડે પણ ભેગ આપ જોઈએ ! ભગવાન ક્યાં આપણને કહે છે કે તું મારી પૂજા કર, ભગવાન તે કૃતકૃત્ય છે. એમને કાંઈ આપણી પૂજાની અપેક્ષા નથી. આપણું કલ્યાણ માટે આપણે પૂજા કરવાની છે તે તે શક્તિ હોય તે ભેગ આપીને કરવી જોઈએ. વ્યવહારમાં બધે ઘસારા વેઠે છે અને એક અહિંઆજ “સહુ ભાડુ અને સિદ્ધપુરની જાત્રા” હવે જોઉં કાલથી કેવીક સામગ્રીથી પૂજા કરવા માંડે છે. ગીરાજ શ્રી આનંદઘનજી કહે છે કે, ધાર તરવારની સેહિલી, દેહિલ ચઉદમાં જિનતણું ચરણ સેવા તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ ગીરાજ જણાવે છે કે, પ્રભુ ચરણની સેવા દોહિલી છે. એ સેવા કઈ હશે? આ તમે કરે છે તે ? ભગવાનને બે ચાંદલા દીધા ન દીધા ને તક તક ફરરર કું. એ રીતની સેવા હિલી હશે? એ સેવા માટે આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, वीतराग ! सपर्यातस्तवाज्ञापालन परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥ હે વીતરાગ દેવ, આપની આજ્ઞાનું જે પરીપાલન એ જ આપની સાચી પૂજા છે. વીતરાગદેવની ત્રણે કાળ માટે એક જ આજ્ઞા છે કે, આશ્રવ (પાપના કારણ) એ સર્વથા
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy