________________
દ્રષ્ટા કેણુ?
[ ૩૩૬ જે ખરૂં દ્રષ્ટાપણું ન આવે તે સમજવું કે જીવની એ ઘેર કમનશીબી છે.
પૂર્વાર્ધની જેમ ઉત્તરાર્ધમાં પણ ખૂબ લંબાણથી કહેવામાં આવ્યું છે. છેલ્લે એટલું જ કહેવાનું છે કે, ઈલાચીની જેમ દ્રષ્ટા બની પરંપરાએ અનંત-જ્ઞાનને અનંત દર્શનનાં ભાગી બને એજ એક અભિલાષા સાથે ઉત્તરાર્ધ પુરૂ
કરાય છે.