________________
૩૩૨ ]
સાધિરાજ
દ્વાર ઉપરજ ઉભેલા હતા. તેને મનમાં વિચાર આવે છે કે, મે આ ચેાથી વાર ચડીને પણ વિધ વિધ પ્રકારનાં ખેલ કરી બતાવ્યા છતાં રાજાએ મારી કદર કરી નથી. આ રાજાની પણ મેહાધીનતા કેટલી બધી છે ? એવા સ્વરૂપે નટ જ્યાં વિચારી રહ્યો છે ત્યાં એટલામાં તેની નજર કેઇ દ્વિવ્ય સ્વરૂપધારી મહાપુરૂષ પર પડે છે. મહાન તપસ્વી મહાવ્રતધારી અણુગાર કઈ ગૃહસ્થને ત્યાં વહેારવા નિમિત્તે પધારેલાં છે. ઈલાચી વાંસ પર જ્યાં ખેલ કરી રહ્યો છે ત્યાં તેની પાછળ. આ ગૃડસ્થનું ઘર પડતું હતું.
થાળ ભરી શુદ્ધ માઢકે,
પદમણી ઉભી છે મહાર;
યેા યા કહે છે લેતા નથી
ધન ધનસુતિ અવતાર; ફ્રુટેરે પ્રાણીયા.
ક ત
શુદ્ધ મેદકનાં થાળ ભરીને પદ્મિની સ્ત્રી મુનિ ભગવ’તને વહેારાવવા નિમિત્તે ઘરનાં આંગણમાં આવીને ઉભેલી છે. લ્યે લ્યા કહે છે છતાં મુનિ થેાડુ પણ વધારે લેતા નથી. પેાતાને ખપ પુરતુ જરૂર લીધું છે, લેશ પણ વધારે લેતા નથી. વહેારાવનારનું કેવું સમર્પણ ભાવ છે ? અને વહેારનાર મહામુનિની કેટલી બધી નિઃસ્પૃહતા છે! પરસ્પરના કેવા ઉ'ચા વ્યવહાર છે ? પોતાની શક્તિ હેાવા છતાં દેવ, ગુરૂ અને સાધર્મિકની ભક્તિમાં જેટલી ન્યૂનતા રાખે તેટલીજ પુન્યાનુ’બધી પુન્યના બંધમાં હીનતા આવે છે, જેટલી પુન્યાનુબંધી પુન્યમાં હીનતા આવે તેટલી જ આગળ .