________________
દ્રષ્ટા કેણુ?
[ ૩૦૦ છે, આત્મા ચૈતન્ય નથી પણ ભૂતસમુદાયમાંથી ઉત્પન્ન થએલે છે. જેમ ગોળ, લેટ, મહુડાના ફૂલ, વગેરેમાંથી મદિરા ઉત્પન્ન થાય તેમ આત્મા ભૂત સમુદાયમાંથી ઉત્પન્ન થાય છે. આવી પ્રરૂપણ નાસ્તિક દર્શનની છે. પણ ભૂત સમુદાય જ્યાં પોતે જડ છે ત્યાં જડમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય શી રીતે ? ગેળ, લેટ, વગેરેમાં જે સડે ઉત્પન્ન થાય છે તેનું કારણ એ છે કે તે પ્રત્યેકમાં માદકતાના અંશે રહેલાં છે, એટલે તે તેને સમુદાય એકત્રિત થતાં તેમાંથી મદિરા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. પણ ભૂત સમુદાય કે જે પોતે જડ છે, જેમાં ચૈતન્યના કોઈ અંશો પણ નથી તે તેમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે જ નહીં !
આત્મા અનાદિ અનંત દુનિયામાં કારણને અનુરૂપ કાર્ય થાય છે. માટીમાંથી ઘટ થાય, કારણ કે તે તેનું કારણ છે. પણ માટીમાંથી પટ શી રીતે થાય? હા ! તંતુમાંથી પટ જરૂર થાય છે તેમાંથી ઘટ ન થાય. એક ભૂતમાં જે ચૈતન્યને અંશ નથી તે સમુદાયમાં પણ તે અંશ કયાંથી આવવાને છે? રેતીના એક કણમાં જે તેલ નથી તે લાખ મણ રેતી પીલવાથીએ તેલ કયાંથી નીકળવાનું છે? પાણીનાં એક બિન્દુમાં જે ઘી નથી તે ગમે તેટલું પાણી લેવે પણ ઘી તેમાંથી નીકળી શકે જ નહીં ! તેવી રીતે જીવરાશી વી ગયા બાદ પૃથ્વી, તેજ, વગેરે એક એકમાં ચૈતન્ય ન હોય તે ભૂત સમુદાય સમ્મિલિત થતા પણ તેમાંથી ચેતન્ય ઉત્પન્ન થઈ - શકે નહીં! જે વ્યક્તિમાં ન હોય તે સમુદાયમાં ક્યાંથી