________________
દ્રષ્ટા કોણ ?
[ ૨૯૬
જ્ઞાનનાં ગહનમાં ગહન વિષયને સહેલા કરીને તેની પર
અપૂર્વ પ્રકાશ પાડયા છે.
દેહ, ઇન્દ્રિય કે દ્રવ્ય નથી. કારણ કે, તે બધા
પ્રાણા આત્માને જાણી શકતા પાતેજ આત્માની સત્તા થકી પ્રવર્તે છે. હવે આમાં જીવ જીવતું કરે ને જડ જડતું કરે એ સિદ્ધાંત કયાં રહ્યો ?
દેહ ન જાણે
તેહને
જાણે ન ઇન્દ્રિય પ્રાણ,
આત્માની સત્તા વડે,
તેડ
પ્રવર્તે જાણુ, ( આત્મસિદ્ધિ )
જીવ દ્રવ્ય કે પુદ્ગલ દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય પેાતાની સ્વરૂપ સત્તાના ત્યાગ કરીને પરદ્રવ્ય સ્વરૂપે ન થઈ જાય એ બરાબર છે પણ એટલાથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયરૂપ પણ ન બને તેવા કોઈ પણ સિદ્ધાંત જૈન દર્શનને માન્ય છે જ નહી. દ્રવ્ય પરસ્પર એક એકને સહાયરૂપમદદરૂપ જરૂર બને છે છતાં એકાંતે એવી પ્રરૂપણા કરવી કે, એક દ્રવ્ય ખીજા દ્રવ્યનું કાંઈ પણ ન કરી શકે એ તે અનેકાંત દ્રષ્ટિનુ જ લાપ કરવા બરાબર છે.
પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રમાં દરેક દ્રવ્યનાં ઉપકારા વર્ણવ્યા છે, તેમાં ગતિ સહાયકતા અને સ્થિતિ સહાયતા એ ધમ અને અધમ દ્રવ્યનાં ઉપકારી છે તેમજ “ પરસ્પરોપત્રો નીવાનામ્ ’’
અને પરસ્પર અનુગ્રહ કરવા એ જીવ દ્રવ્યના ઉપકાર છે.