________________
દ્રષ્ટા કોણ ?
[ ૨૯૪
કરતા હોવા છતાં કહેવુ' કે, વ્યવહાર અને નિશ્ચય પરસ્પર વિરોધવાળાં છે. એ તે પેાતાનાજ માન્ય પુરૂષાનાં વચનની ઉપરવટ થઈને આગળ ચાલવા જેવું છે. આ તે કોઇને પણ સાચી દ્રષ્ટિ મળે તે માટે આટલુ' લખાણથી વિવેચન કરેલ છે નથી ભાગી કે નથી યાગી, બાકી રોગી આ કાળમાં ઘણા
બાકી આપણી મૂળ વાત તે એ હતી કે પુન્યાદયથી પ્રાપ્ત થતાં ભાગ-સુખમાં પણ જીવ ો આશક્તિવાળે અને તા અનના હેતુ બને છે. તિત્ર જ્ઞાનદ્રષ્ટિવાળાં પુરૂષોને અનના હેતુ બનતાં નથી કારણ કે તેઓ ભોગવતા હોવાં છતાં તેમાં આસક્ત બનતા નહી હોવાથી પર’પરાએ પરમ પદને પ્રાપ્ત કરી લે છે, તે કાળનાં કેટલાંક પુરૂષોની વાતજ આખી જુદી હતી. તેઓ જેવા ભાગી હતા તેવાજ યાગી બની જતાં હતા. આ કાળમાં ચેાગી તે ઠીક પણ તેવા ભેગી પણ કયાં છે ? નથી તેવા યેગી કે નથી તેવા આ કાળમાં ભેાગી, ખાકી રાગી તે ઘણાં દેખાય છે. માટે ભાગની જે આસક્તિ છે તેજ અતિ ખરાબ છે, તદ્ભવ મુક્તિગામીને પણ ભગાવલીના ઉદયે ભેગ ભોગવવા પડયા છે. છતાં તે મહાપુરૂષો તેમાં લેશ પણ લેપાયા વિના પ્રાંતે પ્રવ્રજ્યા લઈને માથૅ સિધાવી ગયા છે.
જ્ઞાની ભોગવીને ખપાવે જ્યારે અજ્ઞાની નહી ભોગવતા હેાવા છતાં નવા બાંધે !
અમુક કર્યાંજ એવા હાય છે કે, ભાગળ્યા વિના તેના