________________
દ્રષ્ટા કોણ ?
[ ૨૮૨
તેવી વસ્તુઓના ઉપયાગ કરનારાં મનુષ્ય એ મનુષ્યા નથી, પણ મૃત્યુલેાકનાં રાક્ષસેા છે. જેટલી—જેટલી મુલાયમ વસ્તુએ બને છે તેની પાછળ પશુ-પ`ખી, ઉંદર વગેરે પ્રાણીઓની ઘેાર હિંસા આચરવામાં આવે છે. આવી વસ્તુઓ ભેગેાપભાગમાં લેનાર પણ પાપનાં ભાગીદાર બને છે. માટે આવી મુલાયમ ચીજે ખરીદવાના જરાએ માહુ. રાખવા જેવા નથી. એક રસનેન્દ્રિયનાં સ્વાદ માટે પચેન્દ્રિય જીવાના આજે કેટલા સ`હાર થઈ રહ્યો છે ? દેવનાર જેવા કતલખાનાઓમાં હજારા પશુએ રાજીદા કપાય છે !!’ બિચારા મુંગા–અમાલ પ્રાણીઓને આ ધરતી પર જાણે. કોઈ જીવવાના અધિકાર જ નથી !
પશુઓને જીવીતદાન આપીને જીવનમાં ઉપયાગી ઘણુ મેળવી શકાય
.
જીવ રાશિમાં માનવ ખધામા શ્રેષ્ઠ ગણાય છે, છતાં આજના માનવ અધમતાની પરાકાષ્ટાએ પહેાંચ્યા છે. કરમા ક્રૂર કહેવાતા પશુએ કરતાં આજનાં માનવની કરતા કેટલીક વાર વધી જાય છે. પાતાના ક્ષણીક સુખ માટે પંચેન્દ્રિયના સહાર કરતાં આજના માનવ અચકાતા નથી. ગાય બળદ ઘેટાં, બકરાં વગેરે પ્રાણીએ ખીજી રીતે પણ્ ઘણાં ઉપયાગી છે. ગાય અમૃત તૂલ્ય દૂધ આપે છે, જ્યારે એક ઘેટા જેવુ' પ્રાણી કે જેની ઊનનાં ધાબળાં બને છે, જે શીતકાળમાં માનવ સમાજનેજ અત્યંત ઉપયાગી થાય છે.
ܬ