________________
રપ૦ ]
સાધિરાજ વિના સિદ્ધિ મળવાની નથી. જીવનમાં મમત્વનું ત્યાગ કરશે તે તમારું મૃત્યુ પણ શાંતિદાયક થશે.
યેગી ભતૃહરીના શબ્દોમાં કહીએ તો :વીત્યા મોદમથી પ્રમામિવિમુન્મત્ત મૂવ કર” - મેહમદીરાનું પાન કરીને આખું જગત ઉન્મત્ત બન્યુ છે. ઉપાધ્યાય શ્રી યશેવિજ્યજી મહારાજના શબ્દોમાં કહીએ તે કહ્યું અને મમ ના રટણમાં આખું જગત અંધ બન્યું છે. આસક્તભાવ-મમત્વભાવ એ હલાહલ ઝેર છે. મમત્વનું ઝેર જ આત્માને અનંત કાળથી મારી રહ્યું છે. સર્પ એટલે ભયંકર નથી જેટલું તેની અંદરનું ઝેર ભયંકર છે. મદારી લેકે તેમાંથી ઝેર કાઢીને તેને છૂટથી રમાડી શકે છે તેમ આસક્તિ એ ઝેરની કોથળી છે. તેને કાઢીને તમે પણ સંસારને છૂટથી રમાડી શકે છે. સંસાર તેટલે ભયંકર નથી જેટલું આસક્તિનું ઝેર ભયંકર છે, એ ઝેરને જે કાઢી લ્યો તો પછી કદાચ સંસારમાં કમ સયાગે રહેવું પડશે તે પણ એ સંસાર તમને નડી શકશે નહીં. જે વસ્તુ તમારી નથી તેની ઉપરનું મમત્વ તે જ બધા પાપની જડ છે, અને તેના આધારે જ આ પાપનું થડ છે. મમત્વ ભાવે જ આ સંસારમાં અનાદિથી આપણે ભૂલ કરી રહ્યા છીએ. પરને પિતાનું માન્યુ તે જ આ જીવની અનાદીની ભયંકર ભૂલ છે, અને એ ભૂલમાં જ પાપનું મૂળ છે.
- જે પર વસ્તુઓને આપણે પિતાની માની તે તે અંતે ચલાયમાન છે યોગી ભતૃહરીના શબ્દોમાં કહીએ તે
“ હા અમી ચાર પ્રાણાઃ”