________________
૨૫૭ ]
રસાધિરાજ
કારણના ચાળે જ કાર્ય થાય છે એ ન્યાયે શાસ્રો
કહે છે કે ઃ—
“તુલ પાપાત્મુત્ર ધર્માં”
( મહી† શ્રી હરિભદ્રાચાય જી ) એટલે કે દુઃખ પાપથી આવે છે અને સુખ ધમ થી આવે છે. આજે તા જગતના જીવા એકલી આંધળી ઢાઢ જ મૂકી રહ્યા છે, સૌને ધર્મના ફળ જોઈએ છે પણ ધમ જોઈતા નથી. પાપનાં ફળ જોઈતા નથી પણ જીંદગીભર પાપનું જ આદર કર્યાં કરવું છે. અગ્નિમાં હાથ નાખીને ઇ શીતળતાની આશા રાખે તે તે મુખ કહેવાય તેમ પાપના રસ્તે કોઈ સુખની આશા રાખે તે તે મહા મુખ જ કહેવાય. વિષવેલ પાસેથી અમરવેલનાં ફળની આશા જ કેમ રખાય ? તેમ પાપના રસ્તે સુખની આશા પણ કેમ રખાય ? માટે દુઃખ ન જોઇતા હોય તેા નક્કી કરે કે જીવનમાં પાપ પણુ જોઇતા નથી,
પણ આજે તમારી પ્રધાની હાલત એવી છે દુઃખથી રાડ નાખો છે પણ પાપમાં હાડ ગાળા છે ! દુઃખની આગાહીથી પણ કંપી ઉઠે છે જ્યારે પાપ કર્મોની નાગાઈ જીવનમાં ચાલુજ રાખેા છે. જીવનમાં પાપેા તરફ ઘણાં લાવશે તે જ દુઃખમાંથી છૂટવાનો વખત આવશે. પાપ કરતાં તેા કરાઈ જાય છે પણ ભાગવતા બહુ ભારે પડી જશે. હસતાં હસતાં જો ખાંધ્યા હશે તે રાતાં રાતાં છેડવા પડશે અને છતાં પણ છૂટશે નહિ માટે ઉદય કાળમાં પાપ અતિ ભયંકર હાય છે છતાં બધે કાળમાં ચેતાતું નથી. કારણુ
૧૭.