________________
પ્રદેશી રાજાના દશ પ્રશ્નો
[ ૨૪૬ તેની શોધ બહારમાં ચલાવે છે, તેમ આત્માને ધર્મ આત્મામાં હોવા છતાં અજ્ઞાની મનુષ્ય તેની શેધ બહારમાં ચલાવી રહ્યા છે. જે વસ્તુ જયાં હોય ત્યાં જ તેની શોધ ચલાવવી જોઈએ. દાગીનાં મૂકેલાં હોય તજોરીમાં અને શેધ કરે ડામચીયામાં! તો શેાધ કયાંથી લાગવાની છે? માટે જ્ઞાન, દર્શન કે ચારિત્ર અથવા, જુતા, નમ્રતા કે સંતવ સ્વરૂપ જે ધર્મ છે તે આત્મામાં જ છે. કયાંય બહારમાં નથી. પોતે પિતામાં જે સ્થિત બની જાય તે ઘરની ચીજ ઘરમાંથી જ મળી આવવાની છે. જો કે સદૂગુરૂનાં ગેજ પિતાને પોતાની ઓળખાણ થાય છે. માટે દેવ, ગુરૂ આદિ ધર્મ પામવાના પ્રબળ નિમિત્તો છે. પ્રદેશી રાજાને કેશી સ્વામિનાં સમાગમે જ અપૂર્વ ધર્મલાભ થયે છે.
સૂરિકાન્તા રાણી કે જે પ્રદેશ રાજાની પટ્ટરાણી છે. તે અત્યંત વિષયાંધ હોવાથી તે રાજા પ્રતિ એકદમ ડેષિલી બની જાય છે. પ્રદેશ રાજા વિષયેથી વિરક્ત થયા એટલે સૂરિકાના રાણીની વિષય ભેગની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી નથી તે રાજા માટે ફાવે તેમ બકે રાખે છે કે, તમે તે હવે મેટા ધર્મિ થઈ ગયા છે. પિતાના સંબંધીઓ પ્રતિ તમે હવે પ્રેમ રાખતાં નથી ? તમારા જે આશક હતાં તે પણ તમારાથી નિરાશ થઈ રહ્યા છે. આ ઉધે રસતે તમને કેણે ચડાવી દીધા ? સૂરિકાન્તા રણના ઉદ્ગારે પરથી આપણે ખ્યાલ એ કરવાને છે કે, પ્રદેશી રાજા જીવનમાં પલટો કે ખાઈ ગયાં ? પ્રદેશ-પ્રદેશી મટીને જાણે સ્વદેશી બની ગયા એટલે પરમાંથી જાણે સ્વમાં આવી ગયા.
સૂરિકાન્તા રાણીએ જે યું કે હવે આમનાથી મારી કોઈ